________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ ઈલાજ ૩ જે.
માલકાંકણીનું તેલ. જ્યાં દુઃખતું હોય ને દરદ થતું હોય ને આંકડા આવતાં હોય તે પચતું પચતું કલાક કા સુધી ભરવું ને તે પછી ઉપર ગરમ પાણીને સેહેવાય તે સેક કરે. એથી આંકડાં બંધ થશે.
ઈલાજ જ છે.
શેર ઈટને સુકે સેપારી જે- ચેખા છાલાં સાથનાં
વડે કરો ... .. ૧ (કરડ) ... . ૧ પાકાં મીઠાંના ગાંગડા ૧ લસણની કલી... ... ૧
એ ચારે ચીજોને ભેગી કરી લે ખંડના તવા ઉપર સેકવી ને તે ગરમ થયા પછી ખાદીનાં જાડાં કપડામાં તેની નાની નાની પોટરડીઓ બનાવી શેક કર એથી આંકડાં આવવાથી જે દુખારો થતો હશે તે નરમ પડશે.
ઈલાજ ૫ મો. બકરીના દૂધનું માખણ અથવા ઘી ચેપડવું ને ખુબ પચાવવું જેથી આંકડાં આવતાં નરમ પડશે. વધુ વખત એ દવા ચાલુ રાખવાથી આંકડાં આવનાં નાબુદ થશે.
ઈલાજ ૬ ઠ્ઠો. રાઈનું તેલ કલનવાર એ બેઉને સરખે ભાગે લઈ સાથે મેલવી ને ભાગ ઉપર સાંધા દુખતા હોય અથવા આંકડાં આવતાં હોય ત્યાં સારી પેઠે મસળી અવાર નવાર ભરવાથી આરામ થશે,
For Private and Personal Use Only