________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
એ સરવે વસાણાને કુટી પડછંદ કરવાં. ને તેની પડીકી વાલ ૫ એટલે બેઆની ભારની કરવી, તે તેમાંથી પડીકી૧ સવારે તથા પડીકી ૧ સાંને પાણી સાથે ખાવી. એ પ્રમાણે માસ ૧ સુધી ખાવાથી ફાયદો થશે.
ખોરાકમાં વાલ, વટાણા, તેલ, મરચું, ખાટું તથા સછી મીલકુલ ખાવી નહીં.
ઇલાજ ૧૩ મા.
ખેરશાલ... તાલા ૨ માચરશ તાલા ૨
એ સરવે વસાણાને કુટી કપડછંદ કરીને તેને પાનનાં રસમાં દીન ૧ સુધી ખલ કરવી. પછી તેની ચણા જેવડી ગાળી વાળી હવામાં સુકવી એક શીશીમાં ભરી મુકવી. ને તેમાંથી ગાળી ૧ જીરાનાં ભુકા વાલ ૫ સાથે મેળવી સવારનાં ખાવી. અને અપોરનાં તથા સાંજના ૫ણ અજ પ્રમાણે ખાવી. એ દવા મહીના એક સુધી ચાલુ રાખવી. એટલા દીવસ તેલ, મરચું, ખાટું, વાએડી એવી ચીજો ખાવી નહીં.
...
ઇલાજ ૧૪ મા.
અતીસારથી પેંટમાં મરડાતું હોય અને ઝાડા વાટે લેહી પડતું હોય તેની દવા.
For Private and Personal Use Only
હીંગળા તાલા ૧ અફીણુ તાલે ૧ હીરાબાર તાલે ૧ પેહેલાં હીંગળાને ખલમાં નાંખીને મારી કરવા પછી તેમાં લીંબુના રસ નીચવવા અને ખલ કર્યા કરવી. ખલાઈને જરા જાડું નેવું થાય એટલે ફરીથી લીંબુના રસ નીચવવા અને ખલ કર્યાં કરવી. એ પ્રમાણે દીન