________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
આમવાયુ
આમવાયુ એટલે કમરમાં તથા બરડામાં તથા પીણાં દુખતું હોય તેને કહે છે તેના ઇલાજ. ઈલાજ ૧ લો. તલા
તેલા રાસ્ના .. ૨ ગળે ... ... ૨ સુંઠ .. • • • ૨ દેવદ્યાર ... ૨ છે દ્રજવ ... ... ... ૨ વાવડીંગ ... ૨
એ સર્વે વસાણાને છુંદી ખરાં કરવાં ને તેનાં બે પડીકાં કરી તેમાનું પડીકું ૧ પાણી શેર ૧માં નાખીને ઉકાળવું ને જ્યારે પાણી શેર - રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાં એરંડG સ એટલે તાલે ૧ નાંખીને દહાડામાં ત્રણ વખત ગલાસ ગલાસ (તેલા ૬) પીવા આપવું. બીજી પડી અને દહાડે આપવી. એમ ૫) દહાડા પીવાથી આમવાણુ સારો થશે.
ઈલાજ ર જે. તાલે.
લે. ગળ... ... ..૧ સુંઠ ... ... ... ૧ એરંડમુળ... ... ૧ આસંધ ... ... ૧
એ સરવે વસાણુને ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાંખીને ઉકાળવું ને પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી દહાડામાં બે વખત અકેક ગલાસ ભરી પીવું
For Private and Personal Use Only