________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
આમણનું દરદ.
આમણ જે માણસને નમળાઈથી અથવા તાય આવવાથી તથા મરડાનું અગર ઝાડાનું દરદ થવાથી આમણ સામાંથી અહાર નીકળે છે ને તેથી ઘણુ દરદ થાય છે તેને પાછું બેસાડવાના ઈલાજ,
ઈલાજ ૧ લેા.
ગાયનાં છાણને ઉભું કરી, તેના એક આમણ ઉપર અવારનવાર કરવાથી આમણ સારામાંથી અહાર નીકળતું અટકી સારૂં થશે.
ઇલાજ ૨ જો. કાટાસાવરીના ગુંદ ઍટલે તેને હગાર ચીકણી સેાષારીનું ચુરણ
એ બન્નેને સરખે ભાગે લઇને તેને પાણી સાથે ખલ કરીને તેની લેષડી કરવી. તે લેડીને આમણ ઉપર મુકી દામી દેવું અને સવારે લગાડેલી લેડીને અપાર સુધી રાખી ધોઇ નાખવી ને અર્ મીજી તાજી લગાડવી તે સાંજ સુધી રહેવા દઈ સાંજે પાછી ધોઈ નવી લગાડવી અને તે સવાર સુધી રહેવા દેવી. એમ અવાર નવાર કરવાથી આમણુ સગ્રામાંથી બહાર નીકળતું બંધ થશે. ઇલાજ ૩ જો.
વાંઝકંટાલી નામના વેલા જેના ઉપર ફળ થતાં નથી પણ તેનાં મુળમાં કંદ થાય છે તેમાંથી તેાલા ૫ લીલા કૈદ લઇ વાટી તેના સા (આમણ) ઉપર લેપ કરવા તેથી આમણ બેસી જશે. .
3
For Private and Personal Use Only