________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ઈલાજ જ છે. મતલીના પાલાને ગરમ પાણીમાં ઉકાળી તે પાણીથી સોને બહાર નીકળી આવ્યો હોય તેના ઉપર ફડકા મારી ગરમ શેક કરા; અને જો એ દરદથી પેટમાં અને મરજીને ઘણું જ દુઃખતું હોય તે જ પાલાનાં પાણીને પેટ ઉપર શેક કરવાથી આરામ થશે.
ઈલાજ ૫ મે. કેવડાની જડ અથવા મૂલી અને છુંદી તેને મા એક કપડાંમાં નાખી નીચેથી રસ કાઢ મૈં તેમાંથી ચમએ ૧ લઈ તેટલાંજ સેજ ઘી સાથે મેળવીને તેનો મલમ બનાવી આમાણને લગાડવાથી આમાણ ઉપર ચઢી જશે.
આધાસીસી. એટલે અરધું માથું દુખે છે તેનો ઈલાજ.)
ઈલાજ ૧ લે. ગળે કરી આતું હરડાં બેડાં આમળા હલદર દારૂહલદર આંબાહલદર કરું - એ સર વસાણાને સરખે ભાગે લઈને ખરાં કરવાં. ને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવ, ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી તેમાં જરા ગોળ નાખીને દહાડામાં ૩ વખત પીવું. એ પ્રમાણે પીધાથી આધાસીસી (અરધું માથું દુખતું) હશે તેને ફાયદો કરશે.
રાણાને સાહલદર કર
ને તેમાં
For Private and Personal Use Only