________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
RK
નાંખી તેમાં થોડું પાણી રેડી ઉભું કરવું અને તે દવા શરીરને સેહેવાય તેવી ચોપડી કલાક ૪ સુધી રહેવા દઈ પછી જોઈ નાખવી એ પ્રમાણે એ દવા બે ત્રણ વખત લગાડવાથી સારું થશે.
ઈલાજ ૫ મે. તાલે
તાલે દાડમનું મુળીઉં... ... ૧ જીરું - ૧ ગોલાબના ઝાડનું મુળીઉ૧ શાકર ... ૧ ધાણા . ..... . ૧
એસઘળી ચીજને ખરી કરી પાણીશેર માં રાતે ભીજવી રાખવી ને સવારે તે પાણી ગાળી પાઈ દેવું. એથી બદન ઉપર ગરમી કુટી નીકળી હશે તે સારું થઈ જશે
અગ્ની વાયુના ઈલાજ.
ઇલાજ ૧ લો.
તોલા
તોલ રેવનચીની લાકડી ... ૨ શુ ખબર કલમી ...
એલચી કાગદી... ... ૪ પાખણભેદ લકડીઓ ૧ ગોલાબનાં કુલ..... ૩ હીમજ હરડે ... ... ૧
એ સરવે વસાણને કુટી કપડછંદ કરી, કેળન રસમાં ખલ કરવાં. એ રસ શેર ૦૧ ખલ કરવામાં લે પણ કદાચ તેથી વધુ જોઈએ તે વાપરે, ને ગળ બધાય તેવું થાય એટલે ચણા જેવડી ગળી વાળ ને દરરોજ સવારમાં એક ખાવી.
For Private and Personal Use Only