________________
૩૧
ત્યાં વિનય ધમ સચવાતા નથી, માટે જીવાની દયા પાળવામાં જ સાચા ધર્મ છે. જેમ લેાહીથી ખરડાયેલું કપડું લેાહીથી સાફ કરી શકાતું નથી તેમ પાપથી ખરડાયેલા આત્મા પાપ કરવાથી પવિત્ર ન અની શકે. માટે જીવ–અજીવતુ જ્ઞાન પ્રાપ્ત કરા.
5
ck
વિનાની જીંદગી કેવળ પશુ સમાન. સાત દુનિયામાં જન્મ લેનારા બધા પેટ ભરે છે, પણ છાણુના કીડા જેવી દશા છે, જેમાં જન્મે છે તેમાં જ તે મરે છે. થાવર્યા અણુગારના શબ્દો સાંભળી શુકદેવજી સ્થંભી ગયા, તેમને અભિમાન સાથે વિનય હતા. સાનાના પાત્રમાં સિંહણુના દૂધ ટકયા વિના ન રહે.
શુકદેવજીએ ખીજા કેટલાક પ્રશ્નો પૂછ્યાં. અને થાર્યાં અણુગા૨ે તેનુ યુક્તિપૂ ક સમાધાન કર્યું. સત્ય તત્ત્વને સમજતાં ખાટું છોડી દીધું. દરરાજ સાવંદણામાં આપણે ખાલીએ છીએ કેઃ—
ધન્ય થાવો પુત્ર તજી ખત્રીસે નાર, તેની સાથે નીકળ્યા પુરૂષ એક હજાર, શુકદેવ સન્યાસી એક સહસ્ર શિષ્ય લાર, પંચશયશુ સેલક લીધા સંયમ ભાર; સ` સહસ્ર અઢાઈ ઘણા જીવાને તાર, પુંડરગિરિ ઉપર કીયા પાપગમન સંથાર, આરાધિક હુઈ ને કીધા ખેડા પાર, હુવા માટા મુનિવર, નામ લિયા નિરતાર.” થાવસ્થ્ય અણુગારાદિ એક હજાર સતા હતા, શુકદેવજીએ પેાતાના હુજાર શિષ્યા સહિત જૈન ધર્મની દીક્ષા લીધી. અને તેમની સાથે શેલક રાજાએ પાંચસા પુરૂષ સાથે દીક્ષા લીધી. કુલ અઢી હજાર સતાએ દીક્ષા લઈ પુંડરિગિર પર્યંત ઉપર જઈ સ થારા કરી શાશ્વત સુખને પ્રાપ્ત કર્યુ
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનમાંથી ચૌદમા અધ્યયનના અધિકાર વાંચવા છે. પહેલા અધ્યયનથી માંડીને દરેક અધ્યયનના એકખીજા સાથે પરસ્પર સંબંધ છે. ચૌદમાની પહેલાં તેરમું અધ્યયન છે. તેરમા અધ્યયન સાથે ચૌદમુ` સકળાયેલું છે. તેની સાથે આ પ્રકારે તે સંબંધ ધરાવે છે.
જા
તેરમા અધ્યયનની ભૂમિકામાં સૌ પ્રથમ વાત આવે છે કે સાગરચંદ્રમુનિ પાસે ચાર ગાવા ળયાએએ દીક્ષા લીધી હતી. તેમાંથી ચિત્ત અને સંભૂતિનું વર્ણન તરમા મધ્યયનમાં આવ્યુ છે. પણ બાકીના એ મુનિએ શુદ્ધ સંયમનું પાલન કરી અનુક્રમે કાળ કરી દેવલેકમાં ગયા. તેએ અને દૈવલેાકથી ચ્યવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં કાઈ મહુ. દ્ધિક શ્રેષ્ઠીના ઘેર પુત્ર પણે ઉત્પન્ન થયા. અને પુત્રા યુવાન થતાં તમને ચાર વેપારીએ સાથે મિત્રતા થઇ, અને એ છએ આત્માએએ ફરીને દીક્ષા અંગીકાર કરી. તેમાંથી ચાર આત્માએ એ ધર્મમાં માયા રહિત સંયમની આરાધના કરી અને બે આત્માઓએ સહેજ માયા સહિત સંયમની આરાધના કરી. અનુક્રમે છએ સાધુએ, કાળ કરાને પ્રથમ દેવલેાકના નલિનીશુક્ષ્મ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા, પણ માયા કરનાર એ આત્માએ દેવીપે ઉત્પન્ન થયા,