________________
૩૦
થાચ્ચા અણુગાર પણ અટલ છે. જેના ગુરુ અટલ હાય તેના શ્રાવકે પશુ કેવા સ્થિર હાવા જોઈએ ! તમે પ્રતિક્રમણમાં રાજ ખેલે છે કે “શ્રાવકો કોઈના ડગાળ્યા ડગે નહિ, કોઈના ચળાવ્યા ચળે નહિ”. આ વાત સાચી છે ને ! તમે પાકા છે ને ! ગમે તેવા પ્રસંગોમાં ડગી નહિ જાવ ને ? પ્રસંગ આવે ખબર પડે. તમને હાથ પગ તૂટવા લાગ્યા, માથું દુઃખવા આવ્યું અને માપ્યુ તે ા ટેમ્પરેચર આવ્યું, તે થશે કે હવે ઉપાશ્રયે જવું નથી. પણ ત્રણ ડીગ્રી તાવ છે. દિકરા દુકાનેથી દોડતા આવીને કહે, ખાપુજી, દુકાને ઘરાક આવ્યું છે, ૫૦૦૦ રૂપિયાનો માલ ખરીદવા છે પણ એને મારા વિશ્વાસ નથી આવતા. એ કહે છે કે મેટા શેઠ આવે તે માલ લઈ જા; નહીં તે ખીજેથી ખરીદી લઈશ. એલે, આ વખતે તમે શું કરો ? ( સભામાંથી જવાબ ઃ– ત્યાં તે તરત જ પહેાંચી જઈ એ.) ત્યાં ત્રણ ડીગ્રી તાવ હોય છતાં જાવ અને ૯૯॥ તાવ હોય તેા પણ ઉપાશ્રયે આવવાનું છેડી દો. તમે કેટલા અચલ છે એ વાત અહી` પુરવાર થાય છે ને ?
જેને હાડહાડની મજામાં રંગ લાગ્યા છે એવા શ્રાવક બિમાર પડે તે ડાકટરને કહી દેશે કે સાહેબ, વધુ પૈસા લેવા હેાય તે લેજો, પણ મને દરરાજ વીતરાગ વાણીના લાભ લઈ શકાય એવા સાન્ને મનાવા, જેથી મારે લાભ ગુમાવી ન દેવાય. મારે ખીજું કંઈજ ન જોઇએ. આવું કહેનાર તા વિરલ જ હેાય છે. શીતકાળ, ઉષ્ણકાળ અને વર્ષાકાળ ત્રણે કાળમાં તમે કમાવ છે. ઉનાળે કમાયા, શિયાળે કમાયા. આત્માના નાણાં કમાવવાની મેાસમ ડાય તે તે ચાતુર્માસ જ છે. ચાતુર્માસના ત્રણ દિવસ તે ચાલ્યા ગયા. એમ કરતાં ચાર માસ પણુ પૂર્ણ થઈ જશે. જે દિવસેા જાય છે તે પાછા આવતા નથી. માટે આજથી શુ કરવુ, માસખમણુ કરવું છે, સેળભથ્થું કરવું છે, આજીવન બ્રહ્મચર્ય વ્રત 'ગીકાર કરવું છે, કંદમૂળના ત્યાગ કરવે છે ? રાત્રે તે મારાથી જમાયજ નહિ. તમારા દિલમાં આવી ઉમિ ઉછળવી જોઈ એ. વ્યાખ્યાન સાંભળી જી સાહેબ, જી સાહેબ, કર્યાં કરા પણુ પાપથી પાછા હઠે તે જ સાંભળ્યાની સાકતા છે.
શુકદેવજી અભિમાની અને જબ્બર વિદ્વાન હતા. તેને માનનાર પણ ઘણા હતા. તેઓ થાવચ્યા અણુગાર પાસે જઈ ને ઉભા રહ્યા. નમન પણ કર્યું નહિ. તેમની સાથે કંઇક લેાકેા કુતુહલ જોવાની ઈચ્છાથી જાય છે અને કાંઇક સત્યવાત સમજવાની ઇચ્છાથી જાય છે. શુકદેવજી કહે છે કે મુનિ ! તમે મારા પ્રશ્નના સાચા જવાબ આપશે તે હું મારા હજાર શિષ્યા સહિત આપને શિષ્ય બની જઈશ. અને જે મારા પ્રશ્નના ઉત્તર નહિ આપી શકે તા તમારી નિંદા કરીશ, એલે-કિ મૂલે ધમ્મે ? ” થાવોં પુત્ર જવાબ આપે છે “વિષ્ણુય મૂલે ધમ્મે. ” શુકદેવજી કહે અમારા શુચી મૂળ ધ છે. થાવોં પુત્ર તેમને સમજાવે છે કે
જ્યાં હિંસા છે ત્યાં ધમ નથી.એકેન્દ્રિય એટલે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ આદિમાં તથા એ ઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, આદિમાં જીવ છે, જ્યાં તેની હિંસા થતી હાય