________________
[૬] રાક્ષસે અને વાનરેશના પ્રત્રજ્યા-વિધાન અધિકાર
ભગવંત કહેવા લાગ્યા કે “ અતઃપુર સહિત તડિકેશ એક વખત પદ્મ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયા. (૧૦૦) સુંદર બકુલ, તિલક, ચમ્પક, અશાક, પુન્નાગ અને નાગ નામના વૃક્ષેાથી સમૃદ્ધ નદનવનમાં જેમ ઇન્દ્ર દેવાંગનાઓ સાથે ક્રીડા કરે, તેમ આ રાજા પણ ક્રીડા કરવા લાગ્યા. ક્રીડાસક્ત શ્રીચંદ્રા રાણીના ઉપર એચિંતા એક વાનર પડ્યો અને તેના બે સ્તના નખથી ફાડી નાખ્યા. પેાતાની વલ્લભ રાણીના એ સ્તનકલશ ફાડેલા અને તેમાંથી વહેતા રુધિરને દેખીને તડિકેશ રાજાએ વાનરને આણુથી હણી નાખ્યા. ખાણના ગાઢ પ્રહાર વાગવાથી મૂર્છાવશ વ્યાકુલ અનેલા અને પલાયન થતા અલ્પવિતની આશાવાળા વાનર મુનિવર પાસે પડ્યો. સાધુ ભગવંતે તેના ઉપર અનુક`પા આવવાથી પંચનમસ્કાર સભળાવ્યા, તેના પ્રભાવથી મરીને તે ઉદધિકુમાર નામના ભવનવાસી દેવ થયા.
6
પૂર્વભવ યાદ કરીને મન સરખા વેગવાળા ઉધિકુમાર દેવ પાતાના શરીરની પૂજા માટે ઉદ્યાનવનમાં પહોંચ્યા. દરેક દિશામાં વિદ્યાધરા વડે વાનરગણુને હણાતા દેખીને તેણે જલ, સ્થલ અને આકાશમાં ભયંકર વાનરોની વિધ્રુણા કરી. જેમાં કેટલાકના હાથમાં શિલા, કેટલાકના હાથમાં પર્વતા, વિવિધ વૃક્ષેા હતા અને મુક્કારવ કરતા પગથી પૃથ્વીપીઠને અફાળતા તેઓને હણુતા હતા. વાનર-સમુદાયને જોઇને તડિકેશ મધુર વચનેાથી કહેવા લાગ્યા કે, આ મહાપરાક્રમી કેાણ હશે કે જેનું એકદમ આવુ' વન થઇ રહેલ છે.’ હે રાજન્ ! તમે જે વાનરને ખાણુથી હણ્યા, તે મરીને સાધુના પ્રભાવથી ઉદધિકુમાર નામે દેવ થયા છે. અને તે જ હું પેાતે છું.' તે સાંભળીને લ'કાધિપ મનેાહર વાણીથી ઉધિકુમારને કહેવા લાગ્યા કે, ધર્મનું સ્વરૂપ ન જાણુંનાર પાપી એવા મને ક્ષમા આપેા. પછી તે અને રાજા બાંધવ-સ્નેહથી મુનિવરની પાસે ગયા. પ્રણામ કરીને સાધુને જિનધમ પૂછ્યા. સાધુએ તેમને જવાબ આપ્યા કે, ‘મારા ગુરુ નજીકમાં રહેલા હોવાથી તેમની હાજરીમાં હું તમાને કેવી રીતે ધર્મ કહું ? ગુરુની હાજરીમાં જે કાઈ પ્રૌઢબુદ્ધિથી ધર્મ ના ઉપદેશ આપે છે, તેને પ્રવચનથી પતિત થયેલ અતિશય ગુરુ-આશાતના કરવાના સ્વભાવવાળા કહેલા છે.
: ૪૭ :
તે અંનેને તે મુનિ ગુરુની પાસે લઈ ગયા. તેમને વંદન કરીને તેઓ ત્યાં બેઠા અને મુનિવરને પૂછ્યું કે-‘ હે, ભગવંત ! ધમ કેાને કહેવાય, તે અમેાને સમજાવેા.’ તે વડે પૂછાએલા તે મહાધેાષ મુનિ વર્ષાકાળમાં નવા મેઘની શકાથી મારે કેકારવ શબ્દ કરે, તેવા મધુર શબ્દથી ધર્મ કહેવા લાગ્યા-આરંભ-પરિગ્રહમાં રક્ત કેટલાક ધર્મોપદેશ આપે છે, પરંતુ ધર્મના વિષયમાં તેએ યથા પરમાથ કે વિશેષ સ્વરૂપ સમજતા હોતા નથી. જિનેશ્વર ભગવતે સાધુના અને શ્રાવકના એમ બે પ્રકારના ધર્મ કહેલા છે, પરંતુ જેએ ત્રીજા પ્રકારના ધમ જણાવે છે, તે માહાગ્નિથી ખળેલા સમજવા. પ્રથમ અહિંસા, ખીજું સત્ય, ત્રીજી અદત્તાદાન-વિરમણ-અચૌય, ચાથું પરારા-ગમનવિરમણ અને પાંચમું સાષ એમ પાંચ અણુવ્રતા, [... રાત્રિèાજન–વિરમણુ] ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org