________________
[૧૦૪] લવણુ–અ‘કુશના પૂર્વભવા
જોયા. અતિશય આનન્દ પામેલા રાજાએ અંતઃપુર-સહિત સ્વામીને પ્રણામ કર્યાં અને કાશીના રાજાએ પેાતાના નગરમાં સમાગમ-મહોત્સવ મનાવ્યેા. કાશીરાજા-સહિત રતિવન રાજાએ તે સગુપ્તને ભગાડ્યો. ભીલ સરખા તે સર્વાંગુપ્ત અરણ્યમાં પેઠી. રતિવન રાજા ફરી કાકન્વીનગરીમાં રાજ્ય કરવા લાગ્યા. કાશીરાજા પણ નિર્ભય ખની હષઁથી વારાણસીનું રાજ્ય કરવા લાગ્યા. રતિવન રાજાએ લાંબા સમય સુધી રાજ્ય ભાગળ્યું, ત્યાર પછી સવેગ પામેલા તે રાજાએ સુભાનુ નામના શ્રમણની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. સગુપ્ત મંત્રીએ વિજયાવલી પત્નીના પ્રથમ ત્યાગ કર્યાં, શાક કરનારી મૃત્યુ પામીને પેાતાના કર્માંના પ્રભાવથી ભયંકર રાક્ષસીપણે ઉત્પન્ન થઈ.
રતિવન મુનિને તે પાપિણી રાક્ષસી ઉપસર્ગ કરવા લાગી, એટલે તરત તે મુનિવરને કેવલજ્ઞાન પ્રગટ થયું. પ્રિયંકર અને હિતકર નામના ખંને પુત્રા પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરી મુનિવર અન્યા. ચેાથા ભવમાં પ્રાપ્ત કરેલા સમ્યક્ત્વના પ્રભાવથી ચૈવેયકની સ્થિતિ પામ્યા. હું શ્રેણિક ! ચાથા જન્મમાં શાલ્મલી નામની નગરીમાં પહેલાં તેઓ વામદેવ બ્રાહ્મણના વસુનન્દ અને સુનંદ નામના પુત્ર હતા. તે બ ંનેની વિશ્વાવસુ અને પ્રિય'શુ નામની પત્નીએ વિપ્રફુલમાં ઉત્પન્ન થએલી હતી અને યૌવન–લાવણ્યગુણુ પામેલી હતી. શ્રીતિલક નામના મુનિને ભાવયુક્ત દાન આપીને આયુષ્ય પૂર્ણ થતાં તેઓ ભાર્યા સહિત ઉત્તરકુરુમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. ત્યાં ભાગે ભાગવીને ઈશાન દેવલાકમાં ઉત્તમદેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ધિસહિત પ્રિયંકર હિત કરપણે ઉત્પન્ન થયા. કમ્હરૂપી મહાવનને સમગ્રપણે ધ્યાનાગ્નિથી ખાળીને શ્રીવન મુનિ મહાત્મા શાશ્વત સુખના આવાસરૂપ મેક્ષે ગયા. આ પ્રમાણે તમને પ્રિય કર અને હિત કરના ભવા કહ્યા. હું શ્રેણિક! ત્રૈવેયકમાંથી ચ્યવેલા એવા તે ધીર લવણુ અને અંકુશ નામના રામ-પુત્રા થયા. દેવી સુદના પણ નિયાણું કરવાના કારણે સ`સારમાં રખડીને યુવતિપણાના કમની નિર્જરા કરીને સિદ્ધાર્થ નામના ક્ષુલ્લક થયા. ત્યાર પછી પૂર્વભવના પુત્રના સ્નેહના કારણે સિદ્ધાર્થ અધ્યાપકે લવણુ અને અંકુશ કુમારોને સર્વ કળામાં અતિ કુશળ તૈયાર કર્યા. હે રાજન્! તે કુમારા સંગ્રામમાં પણ ધીર અને કાઇથી હાર ન પામે તેવા અપરાજિત અન્યા. આ પ્રમાણે સંસારમામાં રહેલા જીવાના ભવાનાં દુઃખા સાંભળીને તમે સર્વે વિષયામાં પ્રમાદી ન બનશેા અને સામર્થ્યવાળા બની વિમલ થનું સેવન કર. (૩૪)
: ૪૪૩ :
પદ્મચરિત વિષે ‘ લવણુ–અંકુશના પૂર્વભવાના કીતનરૂપ' એકસે ચેાથા પના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૧૦૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org