________________
: ૪૭૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
તેટલામાં અશ્વસ્વારો આવી પહેાંચ્યા અને સરોવરની પાળના કાદવમાં ખૂંચેલા તે ઉત્તમ અશ્વને મરણાવસ્થા નજીક પહેાંચેલા દેખ્યા. રાજાને અબ્ધ ઉપરથી નીચે ઉતારીને સુભટો રાજાને કહેવા લાગ્યા કે, આ નન્દન પુણ્યસરાવર આપે અમાને દેખાડવુ'. થાડા સમય પછી રાજાનું સૈન્ય આવી પહેાંચ્યું. તેણે સરોવરના કિનારા ઉપર તરત પડાવ નાખ્યા. હવે સુભટા સહિત રાજાએ નિળ જળમાં સ્નાન કર્યું. ત્યાર પછી આભરણેાથી અલકૃત કરેલા શરીરવાળા સુખેથી ભેાજન-ભૂમિમાં બેઠા. આ તરફ ખલદેવ મુનિવરે ગાચરી વેલા-સમયે રાજાની છાવણીમાં પ્રવેશ કર્યાં. એટલે રાજાએ તેમને દેખ્યા અને આદરસહિત મુનિવરને પ્રણામ કર્યાં. કચરે દૂર કરીને સમાન કરેલા અને લિપેલા, કમળાથી પૂજિત એવા મહિતલમાં રાજાએ ભક્તિથી તે મુનિવરને બેસાર્યા. સર્વાંગે હ પામેલા રાજા રામમુનિને ઉત્તમ પ્રકારના ક્ષીરભાજન આદિ શ્રેષ્ઠ આહાર પ્રતિલાભીને તુષ્ટ થયા. શ્રદ્ધાદિ સમગ્ર યુક્ત દાતારને જાણીને ઉત્તમ દેવાએ રત્નવૃષ્ટિ, ગન્ધાદક વૃષ્ટિ અને સુગન્ધી પુષ્પાની વૃષ્ટિ કરી. આકાશમાં ‘અહા ! દાનમ્, અહા ! દાનમ ્' એવી ઉદ્ઘાષણા થઈ. તથા દુંદુભિ વાગવા લાગી. દેવા અને અપ્સરાઓએ ગીત અને ગાન્ધવ પ્રવર્તાવ્યું. એવી રીતે ફરી પારણાના દિવસે નરપતિને ત્યાં રામમુનિ પહોંચ્યા, એટલે ધમભાવિત મતિવાળા પરિવાર-સહિત રાજાએ પ્રણામ કર્યાં. દેવેા પણ મુનિવરની પૂજા કરવા લાગ્યા. મુનિવરે રાજાને શ્રાવકયેાગ્ય અણુવ્રતા આપ્યા. આ પ્રમાણે પ્રતિનન્દી રાજા વિશુદ્ધભાવ-સહિત જિનમતાનુરાગી થયા. શાસ્ત્ર-વિધિયુક્ત અઢાર હજાર શીલાંગરૂપ ચાગાને ધારણ કરનાર વિમલ દેહવાળા રામમુનિ પણ જાણે ખીજો સૂ હાય તેમ ધર્મદ્યોત કરતા વિચરવા લાગ્યા. (૧૭)
પદ્મચરિત વિષે દાન-પ્રશસા · નામના એસા સાળમા પન ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૧૧૬]
[૧૧૭] રામને કેવલજ્ઞાન
પ્રશાન્ત થએલ રતિ અને ક્રેધવાળા તે ખલદેવ રામમુનિ વિવિધ પ્રકારના અતિ પ્રશસ્ત ચાગ-સહિત ઘાર તપ કરવા લાગ્યા. છઠ્ઠું-અઠ્ઠમ કરીને પારણા માટે ત્યાં અરણ્યમાં ગાચર-ચર્યા માટે વિચરતા હતા. વનવાસી ગેાવાલણા, તેમ જ દેવાંગનાઓ જેમની અધિક પૂજા કરતી હતી, મહાત્રતા, સમિતિ અને ગુપ્તિયુક્ત, શમભાવ-પૂર્વ ક ઇન્દ્રિયાને જિતનાર, કષાયાને જિતનાર, સ્વાધ્યાય-ધ્યાનમાં લીન મનવાળા, વિવિધ પ્રકારની મેળવેલી લબ્ધિવાળા તે કોઈ સમયે ક્યાંઈક શિલાતલ પર રહેલા હાય, કાઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org