________________
[૧૧૭] રામને કેવલજ્ઞાન
સ્થળે પ ́કાસન કરીને ધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળા બેસતા હાય, કાઇક સ્થળે ભુજાઓ લાંખી કરીને સ્તંભની જેમ અડાલ કાઉસગ્ગ કરતા ઉભા રહેતા હતા. આ પ્રકારે મહાતપ કરતા તેઓ ક્રમે કરીને જેને તે સમયે લક્ષ્મણે ઉંચી કરી હતી, તે કાટી નામની શિલા હતી. તેના ઉપર ચડીને મન, વચન અને કાયાના સુંદર ચેાગવાળા તે ધીર મુનિવર રામ કર્મના વિનાશ માટે કાઉસગ્ગ-પ્રતિમાપણે ઉભા રહ્યા. આ પ્રમાણે જ્યારે તે રામ ધ્યાનમાં એકાગ્રતાવાળા હતા. તે સમયે સીતા જે અત્યારે અચ્યુતેન્દ્ર થએલ છે, તેણે અવધિજ્ઞાનના વિષયથી પૂના અત્યન્ત સ્નેહરાગથી જોયા. પેાતાને હજુ ભવમાં ભટકવાનું છે, જિનવરના તપના પ્રભાવ જાણીને તે સમયે અચ્યુતપતિ સીતેન્દ્ર એકદમ વિસ્મય પામ્યા. વિચરતા વિચરતા સીતેન્દ્ર જાણ્યુ કે, ‘મનુષ્યલાકમાં લેાકેાને આનન્દ આપનાર આ ખલદેવ રામ છે. અને હું જ્યારે સ્રીપણે હતી, ત્યારે તે મારા સ્વામી હતા. આ પણ એક આશ્ચય છે કે, કર્માંની વિચિત્રતાથી જીવ સ્રીપણું પામીને ફરી પુરુષપણે ઉત્પન્ન થાય છે. વિષયે ભાગવવામાં અતૃપ્ત રહેલા લક્ષ્મણ નરકની અધેાગતિ પામ્યા. તે બન્ધુના વિયાગમાં રામદેવે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ક્ષપકશ્રેણિમાં આરૂઢ થએલા આ રામને હું તેવા કરું કે, જેથી તે દેવ થાય અને મારા મિત્ર અને. ત્યાર પછી તેની સાથે મૈત્રી-પ્રીતિ ખાંધુ' અને મેરુપર્યંત પર રહેલા સર્વ જિનભવનાંનાં આનન્દ પૂર્વક દર્શન-વન્દન કરુ.. નરકમાં રહેલા લક્ષ્મણને અહિં લાવીને એધિ-સમ્યક્ત્વ પમાડુ' અને રામ દેવતા થાય, ત્યારે તેની સાથે સુખ-દુઃખના વાર્તાલાપ કરુ..' આવા મનારથા ચિન્હવીને સીતેન્દ્રદેવ વિમાનમાં બેસીને નીચે ઉતર્યાં અને એકદમ મનુષ્યલાકમાં ત્યાં આવ્યા કે, જયાં રામમુનિવર પ્રતિમાપણે રહેલા હતા.
સીતેન્દ્રદેવે તરત જ ઘણાં પુષ્પાની રજ-મિશ્રિત વાયુ વિષુયૈર્યાં, પક્ષિગણેાના મધુર શબ્દોથી વન કાલાહલમય ખનાખ્યું. વૃક્ષ ઉપર નવીન પદ્મવેા સહિત મ‘જરી ઉત્પન્ન થઇ હાય, તેવા સહકાર, કેસૂડાંના વૃક્ષાનાં સમૂહવાળું, કૈાકિલાના મધુર કલરવયુક્ત તથા ભ્રમના ગુંજારવવાળું ઉદ્યાન વિકળ્યું. આવા પ્રકારનું સુંદર ઉદ્યાન કરીને દેવે સીતાનું રૂપ કર્યુ અને સ્નેહાનુરાગથી રામની પાસે ગયા. એકદમ સીતાનું રૂપ વિકીને કહેવા લાગી કે, હે રઘુનન્દન ! વિરહથી આકુલ બની હું તમારી પાસે આવેલી છું. હું અત્યારે ઘણું દુઃખ પામી છું. તે વખતે મે મારા આત્માને પડિત માન્યા અને ખેચરકન્યાઓ સહિત દીક્ષા અગીકાર કરી વિચરવા લાગી. ખેચરકન્યાઓએ મને કહ્યુ કે, અમને રામનાં દન કરાવા, જેથી તમારી આજ્ઞાથી અમે તેને ભર્તાર તરીકે સ્વીકાર કરીએ.’ આ સમયે અણધાર્યા વિવિધ અલકારાથી અલંકૃત અંગવાળી, સીતેન્દ્ર વિષુવેલ વૈક્રિયરૂપધારી કામિનીએ આવી પહેાંચી. આવીને કહેવા લાગી કે, ‘હે દેવ ! મને આગળ સ્થાપન કરીને આ સર્વે સાથે તમે સાકેતનગરીમાં ઇન્દ્ર સમાન ભાગે! ભાગવે, મહાયશ! ક્ષુધાદિક ખાવીશ પરિષહેા ઘણા આકરા છે. હે રાધવ! આ સયમરૂપ અરશ્યમાંથી ઘણા મનુષ્યેા ભગ્નપરિણામવાળા ખની ભાગી ગયા છે.' તેટલામાં દેવકુમા
t
Jain Education International
: ૪૭૩ :
For Private & Personal Use Only
www.jainelibrary.org