________________
: ૪૬૦ :
પઉમચરિય-પદ્મચરિત્ર
આલિંગન કરીને મનેાહર ગ'ડસ્થલને ચુમ્બન કરવા લાગી અને ફ્રી ફ્રી ખેાલવા લાગી કે, હે પ્રભુ ! અમાને જવાખ ા આપે।.સ.પૂર્ણ ચન્દ્ર-સમાન વદનવાળી કાઇક પત્ની વેષભૂષા સજીને અલંકૃત થઈને કટાક્ષા કરવા પૂર્વક પતિની સન્મુખ સદ્ભાવથી મનેાહર નૃત્ય કરવા લાગી.
આ અને તેવાં બીજા સેકડા મનામણાં કરીને પતિને ખેલાવવાની મથામણુ કરી, પરન્તુ પતિ જીવરહિત થયા હેાવાથી કરેલ સર્વ આળપ ́પાળ નિરર્થક નીવડી. લક્ષ્મણના મૃત્યુના સમાચાર કાઇક સેવકના મુખથી સાંભળીને ગભરાતા ગભરાતા રામ ઉતાવળા ઉતાવળા લક્ષ્મણના ભવન પાસે આવી પહેાંચ્યા. તરત જ અન્તઃપુરમાં પ્રવેશ કર્યાં, તેા કાન્તિરહિત નિસ્તેજ પ્રભાત-સમયના ઝાંખા ચન્દ્ર સરખા દેખાવવાળુ' લક્ષ્મણુનું વદન જોયું. ત્યારે રામ ચિન્તઃવવા લાગ્યા કે–‘ એવું રીસાવાનું કયું નિમિત્ત મળ્યું છે કે, મારા લઘુબન્ધુ લક્ષ્મણુ અવિનીત બનીને ઉભે થઇ મારા વિનય કરતા નથી અને બેસી રહેલા છે?’
ધીમાં પગલાં માંડીને લક્ષ્મણ પાસે જઇને ગાઢ સ્નેહથી મસ્તક સૂધીને રામે નાનાભાઈને કહ્યુ કે, આજે તું મને જવાબ કેમ આપતા નથી ?” શરીર અને મુખનાં ચિહ્નાથી અને તેવી અવસ્થાથી લક્ષ્મણને મરેલા જાણવા છતાં પણ ગાઢ સ્નેહવાળા રામ તેને જીવતા જ છે એમ માનવા લાગ્યા. નથી હસતા, નથી ખેાલતા, નથી શ્વાસ લેતા, નથી ચેષ્ટા કરતા, તેવા પ્રકારની મરણાવસ્થા પામેલા લક્ષ્મણને રામે જોયા. રામને મૂર્છા આવી ગઈ, વળી સ્વસ્થ થયા, એટલે રામ તેનાં અંગોને પ`પાળવા લાગ્યા. આખા અંગમાં તપાસતાં એક નખક્ષત પણ જોવામાં ન આવ્યા. આવી બેશુદ્ધ અવસ્થા પામેલા માટે રામે વૈદ્યોને મેલાવી ચિકિત્સા કરાવી, માંત્રિકાને ખેલાવી જાપ કરાવ્યા. ઔષધા આપ્યાં. વૈદ્યગણેા, માંત્રિકા દ્વારા ઔષધા અને માના ઉપાયો કર્યાં. વૈદ્યોએ અને માંત્રિકાએ વિવિધ ઔષા અને મંત્રાના પ્રયાગા કર્યા, છતાં પણ જ્યારે તે કઈ પણ ચેષ્ટા કરતા નથી, ત્યારે રામ એકદમ મૂર્છા પામ્યા. કેાઈ પ્રકારે પાછા સ્વસ્થ થયા, ભાનમાં આવ્યા ત્યારે અશ્રુપૂર્ણ નયનવાળા પ્રલાપ કરતા અને રુદન કરતા ટ્વીનમુખવાળા રામને યુવતીઓએ જોયા. આ સમયે લક્ષ્મણની સર્વ પત્નીઓ રુદન કરવા લાગી, તેમ જ ગભરાએલી વિલ મનવાળી શરીર ફૂટવા લાગી. હે નાથ ! હે મહાચશ ! હે પ્રણામ કરનારા પ્રત્યે વત્સલતાવાળા ! તમે ઉભા થાવ, વિકસિત મુખ કરીને ભય પામેલી એવી અમાને તમા જવાબ આપેા.હે દાક્ષિણ્યવાળા ! હે ગુણુસમુદ્ર ! આ તમારી સમક્ષ મેટા બન્ધુ રામ રહેલા હેાવા છતાં તેના પર જાણે રાષાયમાન થયા કેમ ન હેા, તેમ આસન ઉપરથી ઉભા પણુ કેમ થતા નથી ? આસ્થાન-સભામાં આવેલા સુલટા સ્વામીનાં દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે, તેા તમા સૌમ્ય ચિત્તવાળા થઈને ઉદ્વેગ પામેલા તેઓને આવકાર દાયક વચનથી ખેલાવા, હે નાથ ! વિલાપ કરતા આ અન્તઃપુર, શાકાતુર લેાકેાનાં દીનમુખાને તમે કેમ નિવારતા નથી? શેાકાતુર, વિદ્યાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org