________________
[૭૧] લક્ષ્મણ અને રાવણનું મહાયુદ્ધ
: ૩૨૭ :
વાજિંત્રાના શબ્દો વિસ્તરવા લાગ્યા. તેટલામાં કમલબન્ધુ ચક્રના આકાર સરખા સૂ ઉદય પામ્યા, કોઇ પ્રકારે પ્રીતિવાળી પત્નીઓને આશ્વાસન આપી રાવણ કહેવા લાગ્યા કે− હું સુભટા ! મેઘ સરખા ગભીર શબ્દવાળાં વાજિંત્રા રણભેરી વગડાવા. અખ્તર પહેરી શસ્ત્ર સજી યુદ્ધ કરવા પૂર્ણ ઉત્સાહવાળા થાઓ, આ કામાં ઢીલ ન કરા.’ તેની આજ્ઞાથી ભેરી વગાડનાર સેવકોએ તરત યુદ્ધ કરવા ચાગ્ય ભેરીના શબ્દ કર્યાં, ભેરીના શબ્દ સાંભળતાં જ સમગ્ર સૈન્ય-પરિવાર-સહિત સુભટા શસ્ત્ર ધારણ કરીને હાજર થઇ ગયા. અશ્વ, રથવર, પર્વત સરખા ઉંચા-માટા હાથી, શરભ, ખચ્ચર, કેસરી, વરાહ, પાડા વગેરે વાહનેા પર આરૂઢ થએલા મારિજી, વિમલાભ, વિમલધન, નન્દન, સુનન્દન, સુભટ, વિમલચન્દ્ર અને ખીજા પણ અનેક તલવાર, કનક, ધનુષ, ખેટક, ઢાલ, વસુનન્દક, ચક્ર, તામર આદિ આયુધવાળા ધ્વજા, છત્ર અને આંધેલા ચિહ્નવાળા અભિમાનના આડંબર કરતા જાણે અસુરદેવા ન હોય તેમ તેમનુ અનુકરણ કરતા રાવણુના રણુશૂરવીર સુભટા લ'કાનગરીમાંથી બહાર નીકળ્યા. શ્વેત છત્રાને ઉંચાં કરતા એક-બીજાને ધક્કા-મુક્કી મારતા, ઘણા રણવાજિંત્રાને ક્રૂ'કતા, અન્ધાના હણહણાટ, હાથીઓના ગ ́ભીર ગુલ કુલ શબ્દના ગજા રવ તેમજ પાયદળ સેનાએ કરેલા મોટા જયકારના નાદથી આકાશતલ ફુટી ગયું હેાય તેવા કાલાહલ ઉન્મ્યા. વીજળી-સહિત વાદળાં જેમ આકાશતલને ઢાંકી દે, તેમ રત્નના મુકુટની કરેલી શાભાવાળા, અખ્તર અને હથિયાર ધારણ કરેલા સુભટા આકાશમાં જતા હતા, ત્યારે આકાશતલને અવકાશ-રહિત કરી પૂરી દેતા હતા, કવચરૂપ આભૂષણથી અલંકૃત કરેલા દેહવાળા હાથી અને ઘેાડા પર આરૂઢ થએલા, સૂના તેજ સરખાં આયુધાથી સજ્જ ખનેલા વિમલ યશના અભિલાષી રાવણના મહાસુભટા સ'ગ્રામ કરવા માટે બહાર નીકળી પડ્યા. (૭૧)
પદ્મચરિત વિષે ‘યુવિધાન’ નામના સિત્તેરમા પા ગૂજ રાનુવાદ પૂર્ણ થયેા. [૭૦]
[૭૧] લક્ષ્મણ અને રાવણનુ' મહાયુદ્ધ
હવે તે રાક્ષસનાથ રાવણ ક્રમસર પેાતાની પત્નીઓને પૂછીને શત્રુ ઉપર કાપને વહન કરતા પાતાની નગરીમાંથી બહાર નીકળ્યેા. બહુરૂપિણી વિદ્યાથી, વિવિધ આયુયેાથી પૂર્ણ અને હજાર હાથીએથી જોડાએલ ઇન્દ્ર નામના રથને તેણે જોયા. ચાર કુતૂશળવાળા ઐરાવણ સરખા ગેરુથી રંગેલા દેહવાળા અને એ માજી ઘટા આંધેલા ડાવાથી મધુર શબ્દ કરતા તે મત્તગજેન્દ્રો તે રથને જોડેલા હતા. ઋદ્ધિસ'પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org