________________
[૧૦૨] રામે કરેલ ધર્મ-શ્રવણુ
તે દાનનું ફૂલ સમજવું. આ દાન બુદ્ધિમાન પુરુષે પ્રકારનું જાણવું. એક સુપાત્રમાં આપેલુ દાન અને એક અપાત્રમાં આપેલું દાન સમજવું, પાંચમહાવ્રતયુક્ત, હુ ંમેશાં સ્વાધ્યાય અને ધ્યાનમાં મગ્ન, ધન, સ્વજન આદિના સંગરહિત જે સાધુઓ હાય, તેમને આપેલું દાન સુપાત્રદાન કહેવાય. તેવા સાધુઓને પૂર્ણ શ્રદ્ધા, શક્તિ, ભક્તિ અને જ્ઞાનપૂર્વક આપેલું, ગુણેાને ધારણ કરનાર સાધુઓને આપેલું દાન મેાટા ફળને આપનાર ગણાવેલું છે. તેવા સુપાત્રમાં આપેલા દાનના પ્રભાવથી મનુષ્યા હૈમવત વગેરે ભાગભૂમિમાં ઉત્પન્ન થઈને સુંદર તરુણીઓની મધ્યમાં રહેલા તે પાંચે ઇન્દ્રિયનાં વિષયસુખા ભાગવે છે. સયમ-રહિત રાગ-દ્વેષાદિકથી કલુષિત મનવાળા હાય અને અવળા ઉદ્યમ કરનારા હાય, તેઓને ઘણું પણ દાન કરવામાં આવે, તે પણ તેનું ફૂલ અલ્પ અને તુચ્છ મેળવે છે. આ પ્રમાણે ભાગભૂમિનું સ્વરૂપ સક્ષેપથી તમને સભળાવ્યું. હવે તેવા પ્રકારના ઉદ્યમ કરો કે, જેથી તે નિશ્ચિત પ્રાપ્ત થાય.
: ૪૨૯ :
સિંહમુખ નામના અંતરદ્વીપના મનુષ્યે અઠ્ઠાવીશ પ્રકારના હેાય છે. તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પત્યેાપમના આઠમા ભાગ હોય છે. વ્યન્તર દેવાના ઉપર પાંચ પ્રકારના જ્યાતિષ્ક દેવા હોય છે, તે આ પ્રમાણે- ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાએ જાણવા. સ્વભાવથી તેજસ્વી આ દેવે મેરુપર્યંતની પ્રદક્ષિણા ફરે છે. રતિસુખ-સાગરમાં સ્નાન કરતા તેઓ કેટલા કાળ પસાર થયા, તે પણ જાણતા નથી. જાતિષ્ઠ દેવતાઓની ઉપર કલ્પવાસી વૈમાનિક દેવા રહેલા છે, તેનાં નામ સૌધર્મ, તેમ જ ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલાક કલ્પ, લાન્તક કલ્પ, મહાશુક્ર, આઠમા સહસ્રાર નામના ક૫, ત્યાર પછી આનત, પ્રાત, આરણ અને ખારમા અચ્યુત નામના કલ્પ જાણવા. જેમાં ઉત્તમ દેવતાએ નિવાસ કરે છે. તે કલ્પવાસી દેવાની ઉપર મનને મનેાહર લાગે તેવા નવ ચૈવેયકના દેવા હેાય છે. તેઓની ઉપર અને પૂર્વાદે ચારે દિશામાં આગળ રહેલા વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત નામનાં વિમાને છે, અને અમિન્દ્રપણાનું સહુથી શ્રેષ્ઠ સર્વાસિદ્ધ નામનું વિમાન તેમની વચ્ચે રહેલું છે. તે પાંચે વિમાનેાની ઉપર બાર ચેાજન ગયા પછી તેના ઉપરના ભાગમાં ઈષપ્રાણભારા નામની સિદ્ધશિલા નામથી એળખાતી પૃથ્વી છે કે, જ્યાં સિદ્ધ ભગવન્તા રહેલા છે. પિસ્તાલીશ લાખ યેાજન વિસ્તારવાળી, આઠ ચેાજન જાડાઈવાળી, ઉંધી છત્રીના આકારવાળી તે સિદ્ધશિલા સહુથી ઉંચે અને લેાકાત્રે રહેલી છે.
હવે હું વિમાનાની સંખ્યા કહુ છું. સૌધર્માં કલ્પમાં ખત્રીશ લાખ વિમાના, ઈશાન કલ્પમાં અઠ્ઠાવીશ લાખ, સનકુમારમાં બાર લાખ, માહેન્દ્ર કલ્પમાં આઠ લાખ વિમાના કહેલા છે, બ્રહ્મદેવલાકમાં ચાર લાખ વિમાને હાય છે, લાન્તક વિમાનમાં ચાસ હજાર, ત્યાર પછી મહાશુક્ર વિમાનમાં ચાલીશ હજાર, સહસ્રારમાં છ હજાર,. આનત અને પ્રાણત કલ્પમાં ચારસા, આરણુ અને અચ્યુત કલ્પમાં ત્રણસેા વિમાના કહેલાં છે. ઉપરના ત્રૈવેયક આદિમાં ત્રણસે અઢાર વિમાના અને પાંચ અનુત્તર વિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org