________________
: ૩૬૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
હતે. કૈલાસ પર્વત, વળી ગંગાનદીના નિર્મલ જળમાં હજાર હાથણીઓ સાથે ઈચ્છા, પ્રમાણે ક્રીડા સુખ અનુભવતે હતે. પક્ષીગણ વડે જેમ ગરુડ શોભે તેમ, ત્યાં તે ગજવરેન્દ્ર વનમાં બીજા હાથીઓથી પરિવરેલે અને વિચરતો શેભત હતો. મદસહિત આ ગજવરને રાવણે દેખે, એટલે તેને પકડ્યો અને તેનું ભુવનાલંકાર એવું નામ સ્થાપન કર્યું. “સ્વર્ગમાં ઉત્તમ વિમાનમાં રહેલે તું દેવીઓની સાથે ભેગ ભોગવતો હતો અને અત્યારે તિર્યંચગતિમાં ઉત્પન્ન થએલે હાથણીઓ સાથે કીડા કરે છે.” હે શ્રેણિક! કની એવા પ્રકારની શક્તિ છે કે, જો સર્વ નિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં અતિદુઃખી હોય, તો પણ અધિક વૃતિ ધારણ કરે છે. પેલો દેવ ત્યાંથી ચ્યવીને અતિશય શુદ્ધધર્મના પ્રભાવથી સાકેતા નગરીનો સ્વામી રાજા ભરત થયે. મોહમલથી વિપ્રમુક્ત થએલો તે ભેગે તરફ અનાદર બુદ્ધિવાળે થયે છે અને સંસારનાં દુઃખથી મુક્ત થવા માટે મહાપ્રત્રજ્યા ગ્રહણ કરવાની અભિલાષા રાખે છે.
- તે સમયે જિનેશ્વર ભગવન્તની સાથે દીક્ષા અંગીકાર કરીને પરિપતિત થયા, તે ચન્દ્રોદય અને સૂર્યોદય મરીચિના પાખંડમાં જોડાયા. તે ભાઈઓએ સંસારમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કર્યું. તેઓ પિતાના કર્મના પ્રભાવથી ભારત અને ગજેન્દ્ર થયા. જે ચન્દ્ર કુલકર સમાધિમરણથી સારંગ હરણ થયે, તે મહા ઋદ્ધિવાળા ભરત રાજા થયા.
જે સૂર્યોદય વિપ્ર હતું, જે કુરંગ ત્યારે થયો હતો, તે કુત્સિત કર્મના કારણે અત્યારે હાથી થયે છે. લોહ સ્તંભ ભાંગીને આ હાથી બળથી સંક્ષુબ્ધ થયે અને ભરતને જેવાથી પૂર્વભવ યાદ કરીને ઉપશાન્ત થયે. ચપલવિજળી સરખું સર્વ જીનું જીવતર ચંચળ છે. સગા-સ્નેહીના સંબધે અને વિયેગે ફરી ફરી ઘણી વખત થાય છે. “આ જાણીને એકાન્ત દુઃખથી ભરેલા સંસારમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરીને દીર્ઘકાળે પ્રાપ્ત કરેલ મનુષ્યપણું પામીને હે ભવ્યાત્માઓ! તમે બુદ્ધિશાળી વિવેકી અપ્રમત્ત બનીને અહિં અતિશય વિમલ એવા ધર્મકાર્યની સાધના કરે.” (૧૨૧)
પદ્મચરિત વિષે “ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવના અનુકીનરૂપ બાશીમાં પવને આ. શ્રીહેમસાગરસૂરિએ ગુજરાનુવાદ પૂર્ણ કર્યો. [૨]
[૩] ભરત-કેયીની પ્રત્રજ્યા
તે મુનિવરનું વચન સાંભળીને ભરત વગેરે ઘણું સુભટ વિરાગ્યવાળા તેમજ દીક્ષા અંગીકાર કરવા તત્પર થયા. તે સમયે કુંડલેથી કપલતલને પ્રકાશિત કરતા, બે હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org