________________
[૮] શત્રુન્ન અને કૃતાન્તમુખના પૂર્વભવા
: ૩૭૯ :
લાની નિશાનીઓ દેખીને આળખ્યા, તે અતિલજ્જા પામ્યા અને પાછા આવીને ચન્દ્રભદ્ર રાજાને સાચેા વૃત્તાન્ત કહેવા લાગ્યા. પુત્રા સહિત સેવકાને કાઇ ન જાણી દેખી શકે તેવા સેવકા બનાવ્યા. માતા-પિતાની સાથે અચલને સમાગમ થયા. ચન્દ્રભદ્ર રાજા આ વહાલા પુત્રના સમાગમ થવાથી અતિશય આનન્દ પામ્યા અને પૂના સુકૃતપુણ્ય-પ્રભાવથી અચલ રાજ્યાધિપતિ થયે.
કાઈક સમયે અચલે નાટકના ર'ગમ`ડપ વચ્ચે રહેલા અને પ્રતિહારાથી માર મરાતા અંકને જોયા. અચલ રાજાએ તેને તેની જન્મભૂમિ શ્રાવસ્તી નગરી, અઢળક ધન, તેમજ વિવિધ પ્રકારના અલંકારાદિક આપ્યા. અને મિત્રા બન્યા. પછી કાઈક વખત ક્રીડા કરવા માટે પાતપેાતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયા. ત્યાં સમુદ્ર નામના મુનિને દેખીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ આત્માને ભાવિત કરી કાલધર્મ પામી દેવાંગના-સહિત પરિવરેલા અને કમલેાત્તર વિમાનમાં દેવ થયા. ત્યાં ભેગા ભાગવીને ચ્યવેલા તે અચલદેવ કૈકેયિના ગર્ભ માં દશપુત્ર શત્રુઘ્નરાજા પૃથ્વીમાં વિખ્યાત થયા. હે શ્રેણિક ! આ મથુરા નગરીમાં પૂના અનેક ભવા તેણે કરેલા હેાવાથી બાકીની નગરીઓને છેાડીને શત્રુઘ્ન આ નગરી ઉપર ઘણી પ્રીતિ રાખતા હતા. ઘર કે વૃક્ષના છાંયડામાં જે માત્ર એક દિવસ પણ વાસ કરે છે, તેા જીવને સ્વભાવથી તે સ્થળની પ્રીતિ થાય છે, તેા પછી જ્યાં ઘણા ભવા સુધી તે સ્થાનની સંગતિ કરી હોય, તેને ત્યાં અતીવ રતિ અને પ્રીતિ ઉત્પન્ન થાય છે. હુ શ્રેણિક! પ્રીતિની સ્થિતિ આવા પ્રકારની હોય છે. હવે જે અચલના કાંટા કાઢનાર અને ઉત્તરાત્તર મિત્ર થનાર અંકના જીવ દેવ થયા હતા, તે પણ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીને રામના કૃતાન્તવદન નામના સેનાપતિ થયા. હુ શ્રેણિક ! શત્રુઘ્નના પૂર્વભવા અને કૃતાન્તવદનના ભવા જે તે વિનયથી પૂછ્યા હતા, તે સર્વ સઅન્ય જણાવ્યે.
આ પ્રમાણે ભવની પરપરાવાળા વૃત્તાન્ત સાંભળીને લેાકમાં જે મનુષ્ય ધર્મોકાર્ય માં તત્પર બનતા નથી, તે પાપકમના પરિણામ કરીને અપરાધ પામેલા મૂઢ આત્મા અત્યન્ત વિમલ એવું નિરુપદ્રવ માક્ષસ્થાન પામી શકતા નથી. (૪૩)
પદ્મચરિત વિષે ‘શત્રુઘ્ન અને કૃતાન્તમુખના પૂર્વભવા' નામના અડચાશીમા પર્વના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૮]
[૮૯] મથુરાનગરીની નિરુપદ્રવતા
કોઈક સમયે આકાશગામી સાત વિદ્યાધર મુનિવરા વિચરતા વિચરતા ક્રમે કરી મથુરાપુરીએ પહોંચ્યા. સુરમન્ય, શ્રીમન્ય, શ્રીતિલક, સસુન્દર, જયવન્ત, અનિલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org