________________
પઉમચરિય-પદ્મચરિત્ર
સુકૃત-પુણ્યશાળી થાડા જ ઉત્તમપુરુષ! યુદ્ધમાં જય પામનારા થાય છે. અજ્ઞાનતપ કરનારા ઘણા પરાજય પામી ભગ્ન થાય છે, એમાં સન્દેહ નથી. નિખ`ળનુ ખળ હોય તા ધમ, સારી રીતે સેવેલ ધર્મ આયુષ્યનું પણ રક્ષણ કરનાર થાય છે, અનુકૂળ તરફેણુ-સહાય-રક્ષણ કરનાર પક્ષ પણ ધમ થી થાય છે, સત્ર ધો પ્રભાવ દેખાય છે. કવચ ધારણ કરેલ હાય, હથિયારોથી સજ્જ થઇને અશ્વો, હાથીએ કે સુભટાની વચ્ચે રહેલા હાય, પરન્તુ પૂના પુણ્યથી રહિત પુરુષનું રક્ષણ કરી શકાતું નથી. કેટલાક લેાકેા એવી વાતા કરવા લાગ્યા કે, ‘આ સગ્રામમાં શ્રેષ્ઠ સુભટાની શક્તિથી વિજય મેળવ્યેા છે. ત્યારે વળી બીજા ભટા એમ ખેલવા લાગ્યા કે, ‘ ખરેખર શૂરાતન ખતાવ્યું હોય તેા રામે અને કેશવે. રામ અને લક્ષ્મણ વગર એકલા સુભટો વિજય કેવી રીતે મેળવી શકે ? સ`વેગ પામેલા કેટલાક આયુધાને ભાંગીને ભૂક્કો કરી નાખતા હતા, ખીજાએ વળી શ્રેષ્ઠ આભૂષા ધારણ કરતા હતા, સંવેગ પામેલા બીજાએ વળી
પ્રવ્રજ્યા અંગીકાર કરતા હતા.
: ૩૪૦ :
લંકાનગરીમાં આ કારણે ઘરે ઘરે શેાકગ્રસ્ત બનેલી, અશ્રુજળ વહેતા નયનવાળી અનેક સ્ત્રીએ કરુણસ્વરથી રુદન કરતી હતી.
હવે તે દિવસના છેલ્લા પહેાર સમયે અપ્રમેયખલ નામના સાધુ છપ્પન્ન હજાર મુનિએની સાથે લંકાપુરીમાં આવી પહેાંચ્યા. લંકાધિપતિ જીવતા હતા, ત્યારે જે આ મહાત્મા મુનિવર પધાર્યા હતે, તે રાક્ષસેન્દ્ર-રાવણુ સાથે લક્ષ્મણને જરૂર પ્રીતિ અધાતે. જે પ્રદેશમાં કેવલી ભગવન્ત નિવાસ કરતા હાય, તે પ્રદેશની આસપાસ સા ચૈાજન સ`પૂર્ણ એવા દેશમાં રાજેન્દ્રો નક્કી વૈરાનુબંધ-રહિત થાય છે. જેમ આકાશ સ્વભાવથી અરૂપી છે, વાયુ સ્વભાવથી ચ'ચળ છે, પૃથ્વી સ્થિર હાય છે, તેમ કેવલિએના સ્વભાવ પણ નક્કી લેાકેાને હિતકારી જ હાય છે. સંઘની અનુજ્ઞા પામેલા તે મુનિવરે કુસુમવર ઉદ્યાનમાં નિવાસ કર્યા અને નિર્જીવ-જન્તુરહિત પ્રદેશમાં બેઠા. મુનિ ભગવન્તને ધ્યાન કરતાં કરતાં ઘાતી કર્મોના ક્ષય થતાં રાતના સમયે કેવલજ્ઞાન પ્રગટ થયું.
હું શ્રેણિક! તેમના અતિશયાના પાપનાશ કરનાર સંબન્ધવાળા વૃત્તાન્ત હું તમને કહું છું, તે તમે એકાગ્ર મનથી સાંભળેા. તે સમયે જ્યારે કેવલી મુનિભગવન્ત સિંહા સન પર વિરાજમાન થયા, ત્યારે ચકચકાટ કરતા એવા મુકુટ પહેરેલા સર્વે દેવા અને ઇન્દ્રો જિનેશ્વર ભગવન્તનાં દર્શન કરવા માટે તત્પર થઇ ચાલવા લાગ્યા. તેજ સમયે ધાતકીખ'ડના પૂર્વ મહાવિદેહમાં સુરેન્દ્રરમણ નામના નગરમાં ત્રણે લેાકેાને પૂજ્ય એવા તીર્થંકર ભગવન્તના જન્મ થયા હતા. તેમના જન્માત્સવ કરવા માટે કયા કયા દેવા જતા હતા, કહું છું. અસુરકુમાર, નાગકુમાર, સુપ કુમાર, દ્વીપકુમાર, સમુદ્રકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, સ્તનિતકુમાર એ નામના ૧૦ ભેદવાળા ભવનનિવાસી દેવા, કિન્નર, કિંપુરુષ, મહેારગ,, ગન્ધવ, રાક્ષસ, યક્ષા, ભૂતા અને પિશાચા એ નામના ૮ ભેદાવાળા વાનમન્તર દેવે; ચન્દ્ર, સૂર્ય ગ્રહેા, અને નક્ષત્રેા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org