________________
[૮૦] ત્રિભુવનાલંકાર હાથીના સક્ષેાભ
૩૫૭
દન થાય, મૂર્છા પામેલા ફરી જીવતા થાય-આ સર્વ આશ્ચય ન કહેવાય ? લાંખા કાળથી પ્રવાસે ગએલા ફ્રી દન આપે છે, લાંખા કાળથી પાછળ લાગેલા-હેરાન કરતા હાય, તેનાથી પણ નિવૃત્તિ-શાન્તિ મેળવી શકાય છે, કેદખાનામાં અન્યનમાં પડેલા પણ સત્તા મુક્ત થાય છે. લેાકેામાં ચાલતી વાતે પણ લાંખા કાળે ક્ષીણુ થાય છે. છતાં એક વ્રત-નિયમ કરનાર મનુષ્ય અદ્ભુત મહાદેવલેાકની વિભૂતિ પ્રાપ્ત કરે છે, માટે માક્ષસુખ આપનાર તીર્થંકર ભગવતે કહેલા વિમલ ધર્મ વિષે પ્રયત્ન કરા. (૩૪)
પદ્મચરિત વિષે • રામ-લક્ષ્મણના માતા સાથે સમાગમ ” નામના એગણુએશીમા પર્વના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૭૯]
[૮૦] ત્રિભુવનાલ'કાર હાથીના સક્ષાભ
મગધરાજ શ્રેણિક ફ્રી મુનિને નમસ્કાર કરીને રામ અને લક્ષ્મણના વૈભવ– વિસ્તારના વૃત્તાન્ત પૂછવા લાગ્યા, એટલે ગણધર ભગવન્ત સંક્ષેપથી કહેવા લાગ્યા. • હે . શ્રેણિક ! હલધર–રામ અને નારાયણ-લક્ષ્મણના પ્રભાવ કેવા અને કેટલા છે? તે સાંભળેા. નન્દાવત નામના રહેવાના નિવાસમહેલ છે, ઘણા દ્વારયુક્ત મુખ્ય દરવાજો છે. દેવના ભવન સરખું ઘર છે, ક્ષિતિસાર નામના કિલ્લા છે. મેરુપર્યંતની ચૂલિકા સમાન વૈજયન્તી નામની સભા છે. વિપુલશેાભા નામની શાળા છે, સુવીથિ નામનું હરવા ફરવાનું ચક્રમણ-સ્થાન હતું. ગિરિકૂટ નામના ઉંચા અને દર્શનીય પ્રાસાદ– મહેલ હતા, વર્ધમાન નામનું પર્યંત સરખું સુન્દર પ્રેક્ષાગૃહ–(જોવાનું સ્થળ) હતું, કૂકડીના ઇંડાના અવયવ સમાન ફૂટ મનેાહર ગર્ભગૃહ હતું, દિવ્ય કલ્પવૃક્ષ સમાન એકસ્તભીયા મહેલ હતા, તેની સ` બાજુએ દેવીનાં ભવના રહેલાં હતાં. સિંહાકૃતિના પાયાવળું શય્યાગૃહમાં સૂર્યના સરખા તેજવાળું સિંહાસન હતું. કામળ સ્પર્શીવાળા, ચન્દ્રના કિરણ સરખા ઉજ્જવલ ચામરા હતા, વૈસૂરનનેા વિમલદડ, ચંદ્રસમાન સુખ આપનાર પડછાયાવાળું છત્ર હતુ, આકાશ-લંઘન કરતી વિદ્માદિતા નામની પાદુકાઓ હતી, ઝરીયાના કિંમતી વસ્ત્ર, દિવ્ય આભૂષણા, દુર્ભેદ્ય કવચ, ઝગઝગાટ થતું મણિએનું કુંડલ-યુગલ હતું. ખડ્ગ, ગદા, ચક્ર, કનકાર, અમેાદ્ય માણેા, બીજી અનેક વિવિધ પ્રકારની કીંમતી મહાસામગ્રીએ હતી.
પચાસ હજાર ક્રોડ સ`ખ્યા પ્રમાણ સેના હતી, એક ક્રાડથી અધિક શ્રેષ્ઠ ગાયા હતી, સીત્તેરકુલ કાટીથી અધિક સખ્યા પ્રમાણ ધન-રત્નેથી પરિપૂર્ણ માટા કુટુમ્બિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org