________________
[૭૩] રાવણના વધ
થવાના કારણે લાંખા નીસાસા મૂકતા રાષાયમાન થએલા રાવણે ચક્રનું ચિન્તવન કર્યું.... વૈડૂ`મય, હજાર આરાવાળું, મેાતીઓની માળાએથી ભૂષિત, જડેલા રત્નાથી દર્શનીય, ચન્દનવડે કરેલી પૂજાવાળુ, સુગન્ધિપુષ્પાથી સારી રીતે અર્ચિત કરેલું, શરદના સૂ સરખા તેજવાળુ –ઝળહળતું, પ્રલયકાળના મહામેઘના સરખા ગંભીર નિર્દોષવાળું ચક્ર ચિન્તવતાં માત્રમાં રાવણના હાથમાં હાજર થયું. કિન્નર, કિંપુરુષ, વિશ્વાવસુદેવ, નારદ, અપ્સરાઓ અને યુદ્ધ જોવા માટે આવેલા બીજા દેવા, આવું જાજવલ્યમાન ચક્ર દેખીને ભયથી દૂર ચાલ્યા ગયા. જેના હાથમાં ચક્રરત્ન રહેલું છે, તેવા રાવણને પરાક્રમી લક્ષ્મણે કહ્યુ કે જે કાંઇ તારામાં શક્તિ હાય, તેનાથી મને પ્રહાર કર. ઘેાડી પણ ઢીલ ન કર. આમ કહેતાં સાથે ક્રોધ પામેલા તે રાવણે મનસરખા વેગવાળા, પ્રલયકાળના પ્રચંડ સૂર્ય સરખા, જય મેળવવાના સ`શયવાળા તે ચક્રને ભમાવીને છેડયુ. મેઘના સરખા ગભીર ગડગડાટ શબ્દ કરતું, સન્મુખ આવતું ચક્ર દેખીને આણુના સમૂહથી તેને રાકવા માટે લક્ષ્મણ તૈયાર થયા. રામ તેને વજ્રાવત ધનુષ અને હળથી અટકાવવા લાગ્યા, તથા સુગ્રીવ ગદાથી અને ભામડલ સૂ હાસ તરવારથી તે ચક્રને હણવા લાગ્યા. ખિભીષણ મેાટા ફૂલથી, હનુમાન મુગરથી અને સુગ્રીવ પુત્ર અંગદ કુઠારથી રાવણે છેાડેલા ચક્રને નિવારણ કરવા પ્રવર્ત્યા. બીજા વાનર સુભટા અને સૈનિકા તેને રોકવા માટે સેકડો આયુધાના પ્રહાર કરી તેની સાથે સ’ગ્રામ કરવા લાગ્યા, તે પણ સવે વાનરો તેને રાકવા માટે સમ ન થયા. તે સમગ્ર આયુધાના સમૂહને હણીને એ મહાચક્ર આવીને પ્રગટ થયું, જે ધીમે ધીમે પ્રદક્ષિણા ફરીને લક્ષ્મણના હાથમાં અધિષ્ઠિત થયું. જેવી રીતે ચદ્ર પ્રગટ વિમલ પ્રતાપવાળા હોય છે, તેમ પૂર્વભવમાં કરેલા સુકૃત કર્માંના ચેાગે આ ભવમાં મનુષ્યા મોટા ઋદ્ધિ-સ’પન્ન અને ઘણાં સુખ ભાગવવા માટે ભાગ્યશાળી અને છે, તેમ જ મહાસગ્રામમાં જયલક્ષ્મીની સ'પત્તિને પ્રાપ્ત કરનાર થાય છે. (૩૭)
,
પદ્મચરિત વિષે - લક્ષ્મણ વાસુદેવને ચક્રોત્પત્તિ ” નામના બેતેરમા પના ગૂ રાનુવાદ પૂર્ણુ થયા. [૭૨]
કે ૩૩૩ :
[૭૩] રાવણના વધ
લક્ષ્મણ વાસુદેવને ચક્રરત્ન ઉત્પન્ન થએલું દેખીને સમગ્ર વાનરસુભટો અભિનન્દન આપવા લાગ્યા; તેમ જ એક બીજાને વચન સ`ભળાવવા લાગ્યા કે− અનન્તવીય મુનિવરે પહેલાં જે વચન કહ્યું હતું, તે અત્યારે સ્પષ્ટ સાચું પડયું અને રામ તથા લક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org