________________
[૪૮] કેટિશિલાનું ઉદ્ધરણ
: ૨૫૯ :
કૌચપુર નગરમાં ચારે તરફ ફેલાએલા પ્રતાપવાળા યક્ષસેન નામના રાજા રહેતા હતા. રાજિલા નામની તેની પત્ની હતી. તેને યદત્ત નામના પુત્ર હતા. કેાઇ વખત ક્રૂરતા કરતા આંગણામાં બેઠેલી કાઇ સુન્દર યુવતીને દેખીને કામદેવના ખાણથી તે ઘવાયેા. તેને માટે રાત્રે હાથમાં તલવાર લઈને જતા તેને વૃક્ષના મૂળમાં રહેલા અવધિજ્ઞાની મુનિએ રાખ્યો. ઉપકારરસિક સાધુને દેખીને તે ઉત્તમકુમારે સાધુને પૂછ્યું કે, • હે મુનિવર ! મને જતાં કેમ રાખ્યો? તે આપ મને કહેા, કારણ કે, તે જાણવાનું મને ઘણું કુતૂહલ થયું છે.’ ત્યારે મુનિએ કહ્યું કે, ‘જેની પાસે તું જતા હતા, તે તારી માતા છે.' ફરી તેણે પૂછ્યું કે, ‘હે ભગવંત ! આ વાતને શેા પરમાથ છે, તે કહેા. ત્યારે તેણે કહ્યું કે, મૃત્તિકાવતી નગરીમાં કનક નામના એક વિણક હતા, તેને ધન્યા નામની પત્ની તથા બન્ધુદત્ત નામના પુત્ર હતા. ત્યાં લતાદત્તની મિત્રવતી નામની પુત્રી હતી, અન્ધુદત્ત સાથે તેના વિવાહ કર્યાં, ત્યાર પછી તે ગર્ભવતી થઈ, પણ તે કાઈના જાણવામાં ન આવ્યું. અણધાર્યાં પતિ કાઇ વહાણમાં બેસીને પરદેશ ગયા. સસરાએ ‘ આ દુષ્ટચારિત્રવાળી છે.’ એમ કહીને તેને ઉત્પલિકા નામની સખી સાથે બહાર કાઢી મૂકી.
પતિની પાછળ જતી મિત્રવતી એક બીજા સાથેના સહારે લેતી હતી, માર્ગ માં તેની ખાલ્યકાળની સખીને સર્પ ડ ંખ માર્યા અને અરણ્યમાં તે મૃત્યુ પામી. તેના દુઃખથી તેણીએ ઘણું રુદન કર્યું. હવે અસહાય એવી તે શીલની સહાયથી ક્રૌ'ચપુર પહેાંચી અને એક સુન્દર ઉદ્યાનમાં તેને પ્રસૂતિ થઇ. કમ્બલરત્નમાં બાળકને વીંટીને પાતે જળ માટે નીકળી અને જેટલામાં અગે! સાક્ કરી ધેાતી હતી, તેટલામાં શ્વાન આવીને બાળકને લઈ ગયા. કોઈ મિત્રે તે બાળકને લઇ લીધા અને રાજાને સમર્પણ કર્યાં. રાજાએ પેાતાની રાજિલા રાણીને આપ્યા, યક્ષદત્ત એવું તારું નામ રાખ્યું. આ વાતમાં સન્દેહ નથી. સ્નાન કરીને પાછી આવેલી તેણીએ ઉદ્યાનમાં ખાળક ન જોયેા. દેવપૂજા કરવા આવેલા પૂજારીએ બને નેત્રમાંથી દડ દડ આંસુ પાડતી મિત્રવતીને દેખી બહેન કહીને તે પાતાને ઘરે લઈ ગયા. જિનધમ અને શીલધમ યુક્ત શરમથી પિતાના ઘરે પણ ન ગઈ. આ નગરની બહાર રહેલી તેને તું જ્યારે બહાર કરવા નીકળ્યા હતા, ત્યારે તે દેખી. હું કુમાર ! તત્કાલ પ્રસૂતિ થયા પછી તને જે ક ખલરત્નથી વીંટાળ્યો હતા, તેની ઓળખાણ કરાવનાર તે કબલરત્ન હાલ યક્ષના મંદિરમાં રહેલું છે. તે મુનિવરને પ્રણામ કરીને પેાતાના ગળા પર તલવાર રાખીને ઘરે પહેાંચ્યા અને પૂછ્યુ કે, મારા જન્મસબન્ધી જે વૃત્તાન્ત હોય, તે કહેા.' રાજાએ કમ્બલરત્ન વગેરે જે વૃત્તાન્ત હતા, તે સવાઁ તેને કહ્યો. વળી માતા-પિતા સાથે તેના ફ્રી સમાગમ થયા. તે સમયે કૌચનગરમાં ઘણા ઠાઠમાઠથી મોટા ઉત્સવ થયા. હે શ્રેણિક ! પરમ્પરાથી આવેલ આ વૃત્તાન્ત તમને કહ્યો.
6
ત્યાર પછી કપિવૃષભ સુગ્રીવ લક્ષ્મણને આગળ કરીને જલ્દી રામની પાસે આવ્યો અને મસ્તકે અંજલી કરીને પ્રણામ કર્યા. સુગ્રીવરાજાએ સ વાનરરાજાઓને ખેલાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org