________________
[૬૧] શક્તિ-હથિયારના પ્રહાર
લામાં ઉતાવળા ઉતાવળા ધનુષ પકડવા જાય છે, તેટલામાં રામે યુદ્ધમાં તેને રથરહિત કર્યાં. રામનાં ખાણાથી તે રાક્ષસરાજા એકદમ ખાવશ બની ગયા કે, જેથી તે ખાણુ લેવા કે શરાસન કરવા શક્તિમાન ન રહ્યો. રામે ખાણેાથી રાવણને પૃથ્વીતલમાં એવા તા રગદાન્યા કે, વારંવાર બીજા ખીજા રથ પર આરૂઢ થાય અને ફરી ફરી રામ તેને રથમાંથી નીચે પટકાવે, જેનાં ધનુષ અને કવચ તૂટી ગયાં છે-એવા રાવણને છ વખત થવગરના કર્યાં, છતાં પણ તે રણુશૂરવીર ધારેલ અદ્ભુત કાર્ય સાધી શકયો નહિં.
શમ વિચાર કરવા લાગ્યા કે, જે મારા ખણુથી ઘાયલ થવા છતાં મૃત્યુ ન પામ્યા, તેનું કારણ એ સમજાય છે કે, પૂર્વભવમાં કરેલા ઉંચા પ્રકારના સુકૃતના પ્રતાપે જ તે મચી ગયા જણાય છે. હવે રામ રાવણને કહેવા લાગ્યા કે, હું રાક્ષસાધિપતિ ! તું મારું એક વચન સાંભળ! તે શક્તિના પ્રહારથી જે મારા ભાઇને ઘાયલ કર્યા છે, તે જ પ્રમાણે તેને અનુગામી બનાવીને તને યમપુરીએ પહોંચાડુ' છું-તેમાં સન્દેહ ન સમજવા. ભલે એમ થાએ ’-એમ કહીને તે લંકામાં પહેાંચી ગયા. વિચારવા લાગ્યા કે, મે' મારા એક શત્રુને હણ્યા અને માર્ટી-એમ હર્ષ પામેલા મનવાળા પેાતાના મહાભવનમાં ગયા. પેાતાના પુત્ર તથા સંગ્રામશૂર સહેાદર અને શત્રુના હાથમાં ઝડપાઇ ગયા છે-એમ સાંભળીને નીસાસા નાખતા અને તીવ્ર માનસિક વેદના અનુભવતા રાવણુ શાક કરવા લાગ્યા.
આ લેાકમાં કેટલાક પૂર્વે કરેલા દુષ્કૃતકના ચૈાગે યુદ્ધમાં પાછા પડે છે. વળી કેટલાક, નિર્જાગી તેમના કેદખાનામાં જકડાય છે. વળી આ જગતમાં બીજા કેટલાક પેાતાના સુંદર ચરિત્રથી ખીજાઓને જિતીને જય પ્રાપ્ત કરે છે અને હમેશાં વિમલ કીર્તિને ધારણ કરનાર બને છે. (૭૪)
: ૨૯૯ :
4
પદ્મચરિત વિષે શક્તિ-સ'પાત વિધાન’ નામના એકસઝમા પવન ગૂજ રાનુવાદ સમાપ્ત થયા. [૬૧]
5
[૬૨] રામના વિમલાપ
Jain Education International
ત્યાર પછી આકુલ-વ્યાકુલ મનવાળા અને શાકથી પરેશાન થએલા રામ ઉતાવળા ઉતાવળા ત્યાં પહેાંચ્યા કે, જે સ્થાનમાં લક્ષ્મણ ઘવાઇને પડ્યા હતા. શક્તિશસ્ત્રથી ભેદાએલા પૃથ્વીતલ પર આળેાટતા અન્ધુને દેખીને અશ્રુજલ વહેતા નેત્રવાળા રામ મૂર્છાયાગે ગભરાઈને ઢળી પડ્યા. શીતલ જલથી ઠંડા કરેલા અંગવાળા ફ્રી સાવધાન થયા, એટલે વાનરાથી પરિવરેલા રામ કરુણુ સ્વરથી વિલાપ કરવા લાગ્યા કે, હું
For Private & Personal Use Only
www.jainelibrary.org