________________
[૫૯] વિદ્યાનું સાંનિધ્ય
: ૨૯૧ :
ફાઈ કરવા માટે સામે આવી લાગે. અતિતી બાણથી તેના બાણસમૂહને ક્ષણવારમાં છેદી–ભેદીને જેમ સિંહ હાથીને વિનાશ કરે, તેમ હનુમાને માલી રાજાનો વિનાશ કર્યો.
સિન્યના મોખરે રહેલા હનુમાનને અણધાર્યા વજોદરે રોક્યો; વજા, છત્ર, કવચ જેનાં છેદાઈ ગયાં છે, એ તે પણ તરત રથહીન બની ગયે. વળી તે બીજામાં ચડી બેઠે અને શક્તિ, સર્વલ તથા બાણોથી યુદ્ધ કરતા તે વજોદરને હનુમાને માલીને અનુગામી ક અર્થાત્ મારી નાખે. તેને મરેલે દેખીને રાવણને જબુમાલી નામને પુત્ર રુષ્ટ થયો અને હનુમાનને આહ્વાન કર્યું. આવતાંની સાથે જ રાવણપુત્રે અર્ધચન્દ્ર બાણ ફેંકીને હનુમાનની સેનાના દંડવાળી વાનરચિહ્નવાળી ધ્વજા કાપી નાખી. હનુમાને રાવણપુત્ર–જખુમાલીનું ધનુષ છેદી નાખ્યું, તેમ જ તેનું કવચ એવી રીતે તેડી નાખ્યું કે જાણે જુનાં વસ્ત્ર પહેરેલાં ન હોય ? જબુમાલી બીજું કવચ બાંધીને નીલકમળ સરખી કાન્તિવાળા હનુમાનના દેહ ઉપર બાણને વરસાદ કરવા લાગે. ત્યાર પછી વિકરાલ દાઢવાળા, ભયંકર મુખવાળા, લેપ લપ કરતી જીભવાળા, આગ વરસાવતા નેત્રોવાળા એકસો સાઠ સિંહો સહિત શસ્ત્ર હનુમાનને ફેંકયું. હાથી, ઘોડા અને પાયદલ યુક્ત તે સિન્યને સિંહોએ વિનાશ કરેલા અને યુદ્ધમાં પીઠ ફેરવતા ભટોને દેખીને મહોદર ક્રોધ પામ્યા. અહીં મહદરની સાથે હનુમાનનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે રાક્ષસેએ સર્વ સિંહોને નિવારણ કરી અટકાવ્યા. સિંહને સ્વાધીન કરીને કુપિત રાક્ષસે ચારે બાજુથી હનુમાનના ઉપર આયુધોને વરસાદ વરસાવવા લાગ્યા. સાધુએના ઉપર આકરા શબ્દથી આક્રેશ કરવામાં આવે, તો તેમનાં મનમાં પરિતાપ ઉત્પન્ન થતો નથી, તેમ રાક્ષસ-સુભટોએ હનુમાન ઉપર છેડેલાં આયુધોના વરસાદે તેના મનને પરિતાપ ન ઉપજાવ્યો. જ્યારે રાક્ષસે એ વાનરસેનાને ચારે બાજુથી ઘેરી લીધી દેખી, ચતુર કપિધ્વજ મહાસુભટો સાથે હાથી અને ઘોડા ઉપર સ્વાર થઈને લડવા માટે સજજ થયા.
પ્રિયંકર, સુષેણ, નલ, નીલ, વિરાધિત, સંતાપ, સિંહાટી, રવિતિ , સુભટ, અતિબલ, જામ્બુનદના પુત્ર વગેરે હાથી, ઘેડા તથા સિહોથી જોડેલા રથમાં આરૂઢ થઈને હનુમાનના શત્રુ-સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. અસમર્થ યેગીનું ચિત્ત જેમ પરિષહેથી ભગ્ન થાય છે, તેમ વાનર-સુભટોના નિય પ્રહારથી રાક્ષસસેના ભગ્ન બની. પિતાના સિન્યને વાનરેથી ભગ્ન થતું દેખીને કોપાયમાન ભાનુકર્ણ હાથમાં ત્રિશૂલ ધારણ કરીને શત્રુના સુભટો સન્મુખ હાજર થયે. સંગ્રામ કરવાની શક્તિ અને કાન્તિથી દેખવા લાયક તે પરાક્રમીને આવતે સાંભળીને સુષેણ વગેરે સુભટો તેને પ્રતિકાર કરવા માટે તેની સન્મુખ આવીને ઉભા રહ્યા. ચન્દ્રરાશિમ, ચન્દ્રાભ, યશસ્કાન્ત, રતિવર્ધન, અંગ, સમેત, અંગદ, કુન્ત, બલી, તરંગ, ચન્દ્ર, શશિમંડલ, સુસાર, રત્નજટી, જય, લક્ષ્ય અને વિવસ્વાન–આ અને બીજા ઘણું સુભટો કોલાહલ કરતા એવા ઘણા સિન્ય સહિત સર્વલ, બાણ અને ઝસર આયુધના પ્રહારોથી ભાનુકણ સાથે યુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org