________________
: ૨૯૦ :
પઉમચરિય-પદ્મચરિત્ર
સાંભળીને અતિદુઃખદાયી વૈરમાગ ના ત્યાગ કરી તમે આ વિમલ જિનવર-ધને અંગીકાર કરા. (૧૯)
પદ્મચરિત વિષે નલાદિક ચારના પૂર્વભવ નામના અઠ્ઠાવનમા પ ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૫૮]
[ પ ] વિદ્યાનું સાંનિધ્ય
યુદ્ધમાં હસ્ત-પ્રહસ્ત મરાયા-એમ જાણીને રાવણુના ક્રોધે ભરાએલા ઘણા રણુશૂરા સુભટો ત્યાં ઉભા થયા. સિંહકટી, માની, સ્વયમ્બૂ, શુક, સારણુ, શમ્ભુ, ચન્દ્ર, સૂર્ય, ગજ, બીભત્સ, સુભટવર, અર્ક, મકર, વજ્રાક્ષ તથા ગમ્ભીર આદિ રણરસમાં ઉત્સાહવાળાં શસ્ત્રા સજીને લડવા તૈયાર થયા. સિંહ જોડેલા રથામાં તલવાર, કનક, તેમ જ તામર ચલાવવામાં નિપુણ એવા રાક્ષસ-સુભટાને બહાર નીકળતા વાનર-સુભટાએ જોયા. મદનાંકુર, સન્તાપ, આક્રેશ, આનન્દન, હરિત, નભ, પુષ્પાસ્ર, વ્યાઘ્ર, તથા પ્રિયકર આદિ એક-એક સુભટાનું આયુધાથી એવું ભયકર યુદ્ધ થયું કે, એકક્રમ જાણે ગગનાંગણુ સળગી ઉઠયું કેમ ન હોય ? યુદ્ધમાં મારીચિની સાથે સન્તાપ, સિંહકટીની સાથે પ્રડુત અને વિદ્મની સાથે ઉદ્દામ લડવા લાગ્યા. આદેશ અને સારણ
આ એની સાથે શુક અને સારણની વચ્ચે તલવાર, કનક, ચક્ર અને તામીના સ’ઘહૂઁથી ઉઠેલ જ્વાલાઓના સમૂહવાળું યુદ્ધ અને વચ્ચે જામ્યું. મારીચભટે સંતાપને અને નન્દને જવરને મારી નાખ્યા. ઉદ્દામ કીર્તિવાળા સિંહકટીએ વિશ્ર્વને મારી નાખ્યા. યુદ્ધમાં આ સુભટાનું મૃત્યુ સાંભળીને તેમની પત્નીએ કરુણ સ્વરથી રુદન કરવા લાગી, ત્યારે સૂર્ય પણ અસ્ત થયા.
સૂર્યાંય થયા, ત્યારે ફ્રી પણ બને સૈન્યાના સામન્તા સજ્જ થયા, તેમ જ ધ્વજા ફરકાવતા આયુધેા, પ્રહરણ તથા કવચ ધારણ કર્યાં'. વજ્રાક્ષ, ક્ષપિતારિ, મૃગેન્દ્રદમન, વિધિ, શમ્ભુ, સ્વયમ્ભુ, ચન્દ્રાર્ક, વજોદર-આ સર્વે રાક્ષસ-સુભટા યુદ્ધ માટે તૈયાર થયા. યુદ્ધમાં ક્રોધભટે એકદમ પિતારને આહ્વાન કર્યું અને બાહુબલીએ મૃગારિદમનને લલકાર્યાં. વજોદરે શક્તિના મહાપ્રહારથી શાલને હણી નાખ્યા. ક્રાયભટે ક્ષપિતારિને તથા શ'ભુએ વિશાલને હણી નાખ્યા. સ્વયંભુએ લાકડીના પ્રહારથી વિજયને મારી નાખ્યા. એ પ્રમાણે બીજા પણ સુભટાને રાક્ષસાએ મારી નાખ્યા. વાનરકેતુ સુગ્રીવના સૈન્યના રણમાં વિનાશ થતા દેખીને રથમાં બેસીને પવનપુત્ર હનુમાન જાતે લડવા માટે તૈયાર થયા. હનુમાનને યુદ્ધમાં આવેલા જાણીને ભય પામેલા રાક્ષસે માંહામાંહે ખેલવા લાગ્યા કે, આજે આ હનુમાન ઘણા રાક્ષસેાની પત્નીઓને વિધવા કરશે.' મેઘ જેમ જળધારાઓ છેડે તેમ રાક્ષસામાં શ્રેષ્ઠ એવા માલી હનુમાનની હરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org