________________
: ૨૩૬ :
પઉમચરય-પદ્મરિત્ર
આગલા ભવમાં આ દંડક નામના રાજા હતા. આ પ્રદેશના મધ્યભાગમાં અહીં કણુ કુંડલ નામનું નગર હતું, તે નગરમાં સૈન્યસહિત દડક નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ગુણુ અને શીલથી યુક્ત, જિનધર્મમાં ભાવિતમતિવાળી, સાધુઓને વન્દન કરવામાં ઉદ્યત એવી મખરી નામની પટ્ટરાણી હતી. કાઇક સમયે નગરમાંથી અહાર જતાં લાંખી કરેલી ભુજાવાળા કાઉસગ્ગ—યાનમાં રહેલા, વજ્રના સ્ત`ભ સરખા મુનિવરને જોયા. ત્યારે રાજાએ ધ્યાનમાં રહેલા તે મુનિના કઠભાગમાં મરેલા ઝેરથી ભરેલા કાળાસર્પને ફેકયો,. ‘જ્યાં સુધી મારા શરીર પરથી કેાઇ મનુષ્ય આ સર્પને દૂર નહિં કરે, ત્યાં સુધી મારા કાચેાસ-યાગ નહીં પૂર્ણ કરુ....? એવા મુનિએ નિશ્ચય કર્યાં. તે સ્થિતિમાં મુનિએ રાત્રિ વીતાવી. ફી રાજા તે જ માગેથી નગરમાંથી નીકળ્યેા. આગલા દિવસે સર્પ નાખેલા હતા, તે સ્થિતિમાં શ્રમણને જોયા. વિસ્મય પામેલા હૃદયવાળા રાજાએ પેાતે જ સર્પને દૂર કર્યાં અને એટલી ઉઠ્યો કે, · અહા ! સાધુએની ક્ષમા આવા જ પ્રકારની હોય છે.’ ત્યાર પછી સાધુના ચરણમાં પડ્યા, તેમને ખમાવ્યા અને પેાતાના નગરમાં રહે! આ રાજા મુનિવરની વિવિધ પ્રકારની ખૂબ ભક્તિ કરવા લાગ્યા.
6
*
સાધુઓની ભક્તિ કરતા રાજાને જોઈને ત્યાં રહેતા એક પાપી મનવાળા પરિ ત્રાજકે વિચાયું કે, ‘શ્રમણના વધ કરાવું.' પેાતાના પરિવ્રાજકપણાના જીવનના ત્યાગ કરીને બીજાને દુઃખ ઉત્પન્ન કરવાની બુદ્ધિવાળા તેણે કપટી પરિવ્રાજક પાખડવેષને ત્યાગ કરીને બનાવટી નિન્થ-વેષ ધારણ કર્યા. રાજાના અન્તઃપુરમાં પ્રવેશ કરીને રાણી સાથે વાર્તાલાપ કરતા તેને દેખ્યા, એટલે ‘આ ચારિત્ર વગરના છે.’ તેણે એકે આવે અપરાધ કરેલા દેખીને રાજાએ સેવકાને આજ્ઞા કરી કે, · સર્વાં શ્રમણાને યંત્રમાં પીલી નાખેા, ઘેાડા પણ તેમાં વિલંબ ન કરે.' સ્વામીની આજ્ઞાથી યમના દૂત સરખા તે જલ્લાદ પુરુષાએ શેરડીની જેમ સ સાધુએને એકદમ પીલી નાખ્યા. તેમાંથી એક મુનિવર બહાર ગયા હતા, લેાકેાએ પાછા જતા તેમને રાકથા તા પણ તે પાતાના તે સ્થાનકે પાછા આવ્યા. સર્વ સાધુઓને યંત્રમાં પીલી નાખેલા શરીરવાળા વિચિત્ર લેાહીયાળ વણુ વાળા દેખ્યા, એટલે તરત જ રાષ પામેલા મુનિએ હુંકાર કરતાં અગ્નિ છેડ્યો.
લાકે અને ધનપૂ નગર, પ્રદેશ, ઉદ્યાન, પર્વત સહિત તે સમગ્ર પ્રદેશને તે મુનિએ કાપના અગ્નિથી ખાળી ભસ્મસાત્ કરી નાખ્યા. જે કારણથી પહેલાના કાળમાં અહીં દંડક નામના રાજા હતા, તે કારણે પૃથ્વીતલમાં આનુ' દંડકારણ્ય નામ પ્રસિદ્ધિ પામ્યું છે. સમય વહેતા ગયા, તેમ ત્યાં ઘણા વૃક્ષેા ઉત્પન્ન થયા, તેમજ હાથી, વરાહ, સિંહ વગેરે અનેક પ્રકારના જંગલી જાનવરા પણ ઉત્પન્ન થયા. અતિપાપી તે દંડકરાજા લાંખા કાળ પર્યંત સંસારમાં દરેક દુતિમાં અથડાઇને ગિધપણે ઉત્પન્ન થયા છે અને અરણ્યમાં રહીને સાષ માને છે. સાધુએ તેને ધર્મોપદેશ સભળાવ્યા કે હું પક્ષિ ! તું પાપકમ ન કર !, નહીંતર લાંખા અનંતા કાળ સુધી ફ્રી પણ સંસા
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org