________________
[૪૧] જટાયુ ઉપાખ્યાન
રમાં પરિભ્રમણ કરીશ.' તેને પ્રતિમાધ કરવા માટે સુગુપ્તિ નામના મુનિવરે પાતે કરેલાં શુભ અશુભ ક્લે! જે અનુભવ્યાં અને દેખ્યાં તે જણાવ્યાં.
વારાણસીમાં અચલ નામના પ્રસિદ્ધ રાજા હતા. લક્ષ્મી સરખા રૂપવાળી પ્રત્યક્ષ શ્રીદેવી સરખી શ્રીનામની તેને ભાર્યા હતી. સુપ્તિ નામના સાધુ તેના પારણા–સમયે વહેારવા આવ્યા, તેમને પ્રતિલાલ્યા અને પછી ત્યાં બેઠા એટલે ગભ વિષયક પ્રશ્ન કર્યાં. એટલે મુનિવરે જવાખમાં જણાવ્યું કે હે ભદ્રે ! તને ગરૃમાં બે પુત્રા ઉત્પન્ન થએલા છે અને તે નક્કી અતિસુંદર આકૃતિવાળા થશે. ક્રમે કરીને શ્રીરાણીએ એ પુત્રાને જન્મ આપ્યા. ચંદ્ર અને સૂર્ય સરખી કાન્તિ અને શેાભાવાળા તે સ લેાકેાનાં નયનને આહ્લાદક બન્યા. સુગુપ્તિ મુનિએ કહ્યા પ્રમાણે તે અને ઉત્પન્ન થએલા હેાવાથી તુષ થએલા માતા-પિતાએ તેમનું નામ સુગુપ્તિ રાખ્યું. તે સમયે ગન્ધાવતી નગરીમાં એક બીજી ઘટના બની. રાજપુરાહિત સામને બે કુમારા હતા. પહેલાનું નામ સુકેતુ અને ખીજાનું નામ અગ્નિકેતુ હતું. એમ કરતાં સુકેતુને પરણાવ્યો. શુભકના ઉદયથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેણે વિખ્યાત યશવાળા અનન્તવીર્ય ની પાસે દીક્ષા અંગીકાર કરી. બીજો અગ્નિકેતુ મોટાભાઈના વિચાગથી દુઃખી થઈ વારાણસી નગરીએ જઇને તાપસધર્મ પાલન કરવા લાગ્યા. તાપસધમાં ઉદ્યમ કરતા ભાઈની હકીકત સાંભળીને સ્નેહથી સુકેતુ તેને પ્રતિષેધ કરવા માટે ત્યાં ગયા. જવા માટે તૈયાર થએલા સુકેતુને દેખીને ગુરુએ કહ્યું કે, ‘તું સાંભળ ! તે દુષ્ટ તાપસ તમારી સાથે વિવાદ કરશે. તે સમયે ગગાના કિનારે દિવસને એક પહેાર પસાર કરવા સરખી વયવાળી ત્રણ સખીઓ સાથે વિચિત્ર પહેરવેશ ધારણ કરીને એક કન્યા આવશે. એવાં ચિહ્નો દેખીને અને જાણીને તું એને કહેજે કે, તને જો ઘેાડુ પણ જ્ઞાન હોય તા આ કન્યાને શું સુખ-દુઃખ થવાનું છે ? તે જણાવ.' તે અજાણુ તાપસ કઈ જાણી શકતા ન હોવાથી શરમાઈ જશે, અને એ પ્રકારે તે પરાભવ પામશે. ત્યારે તે કન્યાના વિષયમાં તું કહેજે કે–‘ આ નગરીમાં ઘણા ધનવાળા વણુષ્ણેાત્રને પ્રવર નામના વેપારી છે, તેની રુચિરા નામથી પ્રસિદ્ધ આ પુત્રી છે. આજથી ત્રીજા દિવસે પેાતાના કર્માંચાગે એ મૃત્યુ પામીને કુવ્વર ગામમાં વિશાલને ત્યાં બકરીપણે ઉત્પન્ન થશે. તે તેને મારી નાખશે, એટલે ભેશ થશે, ફરી મરીને વિશાલની પુત્રીપણે ઉત્પન્ન થશે. વળી પેાતાના પ્રવર નામના મામાને (અપાશે.)
: ૨૩૭ :
આ પ્રમાણે ગુરુએ કહેલાં વચનેા યાદ રાખીને ગુરુને પ્રણામ કરીને સુકેતુ તાપસના આશ્રમમાં પહેાંચે અને તેની સાથે વાદ કરવા લાગ્યા. જે પ્રમાણે ગુરુએ કહ્યો હતા, તે સર્વ વૃત્તાન્ત તાપસાને કહ્યો. અગ્નિકેતુ તે સબન્ધ સાંભળીને પ્રતિધ પામ્યા. ત્યાર પછી વિશાલની ધૃતા નામની પુત્રી પ્રવરને પ્રાપ્ત થઇ. વિવાહસમયે અગ્નિકેતુએ તેને કહ્યું કે, હે પ્રવર ! તું આની સાથે લગ્ન ન કરીશ. આગલા ભવમાં આ કન્યા તારી પુત્રી હતી, તેના ખીજા જન્મા પણ વિશાલ સમક્ષ જણાવ્યા. પૂજન્માનું
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org