________________
[૪૩] શમ્બૂક-વધ
વરુ’ એમ કરીને ત્યાંથી જઇને કન્યાનું રૂપ વિષુછ્યુ. ત્યાર પછી સુંદર વેષ અને અલકાર પહેરીને તરત તેમની પાસે પહેાંચી, નેત્રમાંથી આંસુ વહાવતી પુન્નાગના વૃક્ષનીચે બેઠી. સીતાએ તે ખાલાને જોઇને તેનાં આંસુ લૂછી નાખ્યા અને શરીર પ'પા– ળતી કહેવા લાગી કે, ‘અમારી પાસે રહીને તારે કાઇના ભય ન રાખવા. હે માલિકા ! તું કાણુ છે અને સિંહાર્દિકના નિવાસવાળી આ ભયંકર અટવીમાં એકલી કેમ પરિભ્રમણ કરે છે? ત્યારે પ્રત્યુત્તરમાં તે ખાલિકા રામને કહેવા લાગી કે, મારા ઘરે મારી સુન્દર માતા મૃત્યુ પામી અને તેના શેાકમાં મારા પિતાજી પણ મરણ પામ્યા. સ્વજન વર્ગ-રહિત મને પાપી સ્વજનાએ સ્વીકારી, વળી તેમણે મારા ત્યાગ કર્યાં. કુટુ‘ખીએથી વૈરાગ્ય પામેલી હું અહીં દંડકારણ્યમાં આવી. અરણ્યમાં ભ્રમણ કરતાં પુણ્યયેાગે અહીં તમારાં દર્શન થયાં, દુઃખપૂર્ણ અને શરણવગરની મને હવે આપ પ્રગટ શરણભૂત થઇને શરણ આપે.’
પછી મદનાધીન બનીને રામને પ્રણામ કરીને કહેવા લાગી કે, ‘હે મહાયશ ! મારા પ્રાણ છૂટી ન જાય, તે પહેલાં મારી ઈચ્છા પૂર્ણ કરો.' તેનાં વચન સાંભળીને અનેએ પરસ્પર સંકેત કરીને પરયુવતી તરફ નજર ન કરનારા તેએ તેને કંઇ પણ જવાબ ન આપ્યા. ઘણા ઘણા કાલાવાલા કર્યા, લાંખા ઉષ્ણુ આંસુ અને નીસાસા મૂકવા, છેવટે તેમાં નિષ્ફલતા મળવાથી તેમની પાસેથી ખસીને જલ્દી પેાતાના સ્થાને પહેાંચી ગઈ. તે દિવ્યાંગનાના રૂપ અને ગુણમાં અનુરક્ત તે લક્ષ્મણ બીજા ખાનાથી તેને ખાળવા માટે અરણ્યમાં ગયા, પણ પત્તો ન લાગ્યા, એટલે વિમલ પ્રભાવવાળેા લક્ષ્મણ પાછા ફર્યા. (૪૦)
પદ્મચરિત વિષે ‘શમ્બૂક-વધ ’ નામના તે તાલીશમા પવને ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૪૩] [ અહીં સુધીની સમગ્ર આર્યાએ ૪૫૪૬ છે.]
585
Jain Education International
: ૨૪૩ :
[૪૪] સીતાનુ` હરણ થતાં રામ–વિલાપ
હવે અશ્રુજલ વહેવડાવતી, કાખ અને છાતીમાં નખના ઉઝરડા પાડતી કેશને વીખરાએલા કરીને ધૂળથી મિલન દેહવાળી તે ચન્દ્રનખા ભવનમાં પહેાંચીને રુદન કરવા લાગી. હાથીથી કચડાએલ કમલિની સરખી મલિન દેહવાળી તેને જોઇને ખરષણ પૂછવા લાગ્યા કે, ‘મને તું કહે કે, કેણે તને આવી દુઃખી કરી ?” ત્યારે ચન્દ્રનખાએ કહ્યુ કે, ‘ પુત્રની તપાસ કરવા માટે ગઈ હતી, પરંતુ વનમાં તેનું મસ્તક છેદાઇને ભૂમિ પર પડેલું મે' જોયું. મારા પુત્રને મારી નાખીને કોઈ પાપીએ સિદ્ધ થએલ વિદ્યા
:
For Private & Personal Use Only
www.jainelibrary.org