________________
[9] દેશમુખ–રાવણની વિદ્યા-સાધના
: ૬૩ :
જ નહિં, પણ અ ભરતને સ્વાધીન કર્યું હતું. આ મોટાભાઈ માલીને સહસ્રારના પુત્ર ઈન્દ્રે મારી સન્મુખ રણભૂમિમાં રથન પુર ચક્રવાલપુરમાં મારી નાખ્યા. તેના ભયથી અમે પાતાલપુર નામના ઉત્તમ કિલ્લામાં પ્રવેશ કર્યાં. જે અમને કુલપર'પરાથી પ્રાપ્ત થએલ, તે નગરીના ભાગવટા તે કરે છે. એક વખત સમ્મેતશિખર નામના પત ઉપર જિનેશ્વર ભગવતનાં ચૈત્યાને વંદન કરવા ગયા હતા, ત્યારે વંદન કરીને ત્યાં રહેલા અતિશયજ્ઞાની અને શ્રમણામાં સિંહ સરખા પરાક્રમી કાઇ મુનિવરને મેં પૂછ્યું કે- આ લ‘કાનગરી કયારે અમારા નિવાસનું સ્થાન બનશે અને અત્યત ભારી મહાઆપત્તિના છેડા કયારે આવશે ? ત્યારે પ્રત્યુત્તર આપતાં તે મુનિવરે જણાવ્યું કે, ‘તારા પુત્રના પુત્ર જે થશે, તે પેાતાની નગરીને સ્વાધીન કરશે, તેમાં સ ંદેહ નથી. પ્રતાપ-અલ-વી-સામર્થ્યવાળા યુદ્ધમાં સતત ઉદ્યમશીલ તે વિશેષી શત્રુઓના નાશ કરીને અ ભરતક્ષેત્રના સ્વામી થશે. તે મુનિનું વચન સાંભળીને હું નિઃશંક થયા. જે પ્રમાણે મુનિએ કહ્યું હતું, તે પ્રમાણે તું રાક્ષસવંશની કીર્તિરૂપ કુરાને ધારણ કરનારા થઇશ. ગુરુવની આ કહેલી હકીકત સાંભળીને વિકસિત નયનવાળ દશમુખ તુષ્ટ થયા. ત્યારબાદ તેણે એ હાથની અંજલિ જોડીને મસ્તકે લગાડી સિદ્ધભગવ'તાને નમસ્કાર કર્યાં. ધર્માચરણ કરનાર પંડિત અને મનુષ્યેામાં શ્રષ્ઠ વૃષભ સરખા પુરુષ વિસ્તારવાળી કીર્તિ પામીને અનેક લક્ષણ-પૂર્ણ દેહને ધારણ કરનારા થાય છે અને દીર્ઘકાલ પ ́ત શ્રેષ્ઠ લક્ષ્મીના સુખને ભાગવે છે, એટલું જ નહિં, પર'તુ તે સુકૃતના પ્રભાવથી બીજા જન્માનેા નાશ કરનાર-માક્ષમાગ ના અભિલાષી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, માટે સયમીજનેાના ચંદ્રના કિરણ સરખા ‘વિમલ † શાસનમાં તમારા ચિત્તની સ્થાપના કરો. વિમલ ’શબ્દના પ્રયોગ કરીને ચરિત્રકર્તાએ ઉદ્દેશના અંતમાં પેાતાનું નામ સૂચવ્યું છે.
,
પદ્મારતમાં ‘દશમુખની વિદ્યા–સાધના નામના સાતમા ઉદ્દેશા પૂર્ણ થયા. [૭]
પ્રાકૃત પદ્મચરિતમાં ‘દશમુખની વિદ્યાસાધના' નામના સાતમા ઉદ્દેશના આગમાદ્વારક આચાય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ॰ શ્રીહેમસાગરસૂરિએ ગૂર્જ - રાનુવાદ પૂર્ણ કર્યા. [ સ. ૨૦૨૫ ચૈત્ર વદ ૦)) વાર બુધ, વરલી સી ફેઇસ, રાનક ઇન્ડસ્ટ્રીઝ લી. ૧૫-૪-૬૯ ]
Jain Education International
::
For Private & Personal Use Only
www.jainelibrary.org