________________
[૧૪] અનંતવીયના ધર્માંપદેશ
: ૧૧૩ :
કેટલાક સભિન્નશ્રોત એટલે કેાઈ પણ ઇન્દ્રિયથી ગમે તે ઇન્દ્રિયના વિષય જાણનારા. જેમકે જીભથી શબ્દ સાંભળનારા, કાનથી સ્વાદ જાણનારા ઈત્યાદિ, આવા પ્રકારની અનેક લબ્ધિ ધારણ કરનારા હેાવા છતાં કુતૂહલથી, કે સ્વામાં ઉપયાગ નહીં કરનારા શ્રમણેા કાલધમ પામીને પેાતાના ચેાગાનુસાર દેવલાકનાં સ્થાન પામે છે અને કેટલાક પરાક્રમી આત્માએ મેાક્ષ પામે છે. કેટલાક પુણ્યાપાન કરીને સૌધર્માદિક ઉત્તમ વિમાનામાં ઉત્પન્ન થાય છે, કેટલાક ઇન્દ્રો થાય છે, તેા કેટલાક ઈન્દ્રના સમાન ઋદ્ધિ-સમૃદ્ધિવાળા થાય છે, તેા વળી કેટલાક ઇન્દ્રના સેવક તરીકે અ'ગરક્ષકા અને છે. આ પ્રકારે ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રકારવાળા દેવા જણાવ્યા. બીજા કેટલાક અમિન્ત્રપણું પામી અ૫ભવમાં મેક્ષે જનારા અને વળી કેટલાક આ ભવે જ શિવાલયમાં જાય છે.
દેવવમાના, દેવા અને તેમનાં સુખા
હવે ત્યાં દેવલાકમાં અનેક પ્રકારની આશ્ચય કારી શાભાયુક્ત અને સૂર્ય સરખી કાંતિથી જળહળતાં દૈવિમાના હાય છે. વા-હીરા, ઈન્દ્રનીલ, મરકત તેમ જ વૈડૂ આદિ રત્નાની વિચિત્ર રચનાએથી રમણીય, મજબૂત અને વિશાલ પીઠિકામાંથી નીકળેલા હજારો સ્ત ́ભ-સમૂહવાળા, કૃત્રિમ હાથી, વૃષભ, સિંહ કેસરી, વરાહ, મૃગ અને ચમરી ગાય વગેરેથી આલેખાએલ ભૂમિતલવાળા, મંદ પવનથી કંપિત અને ઘૂમતી નૃત્ય કરતી ધ્વજાએ રૂપી હસ્તાચવાળા, ગેાશી`ચન્તન અને કાલાગુરુની સુગધયુક્ત ધૂપવાળા, જલ અને જમીનમાં ઉગેલાં અનેક પ્રકારનાં પુષ્પાથી અર્ચિત વિમાને ત્યાં હાય છે. જયાં દેવગાયક-ગાન્ધાનાં ગીતા, વાજિંત્રા, વીણાના મધુર શબ્દો, ખસીના આરાહ-અવરોહવાળા સુંદર શબ્દો જેમાંથી સભળાતા હોય છે, એવા પ્રકારનાં વિમા નામાં દેવે મહાન્ સુખા ભાગવતા હોય છે. વળી તેઓ રત્નની જેમ નિર્માંલ-મલ વગરના, માંસ-હાડકાં-રહિત, ખાડ વગરના દેહવાળા, ગભ વગર ઉત્પન્ન થએલા અર્થાત્ પુષ્પશય્યા સરખી દેવશય્યામાં ઉત્પન્ન થએલા, સ્વભાવથી વગર ખીડાતા નેત્રવાળા દેવેશ હોય છે. સમચતુરસ સંસ્થાનવાળા, મણિમય મુકુટ, વિચિત્ર કુંડલા અને આભૂષણાથી અલ’કૃત, દેવાંગનાઓની વચ્ચે રહેલા, રતિસુખ-સાગરમાં ડૂબેલા આનંદાનુભવ કરતા હોય છે. ત્યાં વિકસિત કમલ-સમાન મુખવાળી, નિર્મલ નયન, દાંત અને હેઠવાળી, પુષ્ટ સ્તનયુગલથી ઉત્પન્ન થએલ શેાભાવાળી, લાલશેાકપત્ર સરખી ઉજ્વલ કેામલ હસ્ત અને ચરણવાળી, વિશાલ નિતમ્બ-પ્રદેશવાળી, સ્વામીની ઇચ્છાનુસાર વર્ત નારી, સ્વભાવથી કામલ અને મનેાહર વાણી ખેલનારી દેવીએ સાથે જીવન-પર્યંત તે દેવા પૂર્વે કરેલા ધર્મના પ્રભાવથી મનેાહર વિષયસુખના અનુભવ કરે છે.
જે દેવા ત્રૈવેયક અને અનુત્તર નામના ઉત્તમ વિમાના વિષે અમિન્દ્રો રહેલા છે, તેઓ ઉપશાન્તમાહવાળા અન ́તગુણુ સુખ અનુભવે છે, જે સંસ’ગ–રહિત થએલા શ્રમણેા સિદ્ધિસ્થાન પામેલા છે, તેઓ ત્યાં અનંતા કાલ સુધી અનંતગુણા સુખનેા અનુ
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org