________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
- -
-
,
,
,
,
,
,
, ,
,
,
,
,
આયુર્વેદ અને વર્તમાન પથી આ ૧૩ પ્રયોગ કરનારા ઘણા છે. તે પણ અમારા આયુર્વેદે જેટલી શોધ એ બાબતમાં કરેલી છે તેટલી શેાધ એ પથીના ઉત્પાદકો કરી શક્યા નથી. આયુર્વેદે ળી, રાતી, પીળી અને કાળી એવી ચાર જાતની માટી કલ્પીને તેને બહાત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ અને શુદ્ધત્વનું નામ આપી, વાયુ, પિત્ત, કફ અને લેહીવિકારનાં દરેદે ઉપર, જે
જના કરવાને બતાવ્યું છે, તેને જેમ જેમ વિચાર કરતા જઈએ તેમ તેમ વિશેષ લાભ દેખાતા જાય છે. દાખલા તરીકે ની માટી બ્રહ્મત્વને પામેલી છે એટલે આખા શરીરની જ્ઞાનેન્દ્રિયને સુધારવા માટે, તેને ખાસ ઉપયોગ કરવામાં આવે છે. જેમકે ગોપીચંદન, ખડી, ભૂતડા વગેરે, રાતી માટી ક્ષાત્રધર્મવાળી હોવાથી શરીર પર થયેલા ક્ષતે અને લેહીના વિકાર, એટલે ગડગૂમડ, ગ્રંથિ આદિ વિકારોનું છેદનભેદન કરવાના ઉપયોગમાં આવે છે. જેમ કે નાગેરુ ગુલે અરમાની વગેરે-પીળી માટી - શ્યત્વ ધર્મવાળી હોવાથી તે શરીરમાં અપવિત્રતાથી ઉત્પન્ન થયેલા રેશે અને તમે ગુણથી ઉત્પન્ન થયેલા વિકારને શાંત કરે છે અને કાળી માટી શકત્વવાળી હવાથી જેમ શૂદ્રવર્ણ ત્રિવર્ણની સેવા કરી તેને આધારભૂત થઈ રહેલી છે, તેમ કાળી માટી ત્રણ પ્રકારના ઉપદ્રવને શાંત કરી, રોગને નિર્મૂળ કરે છે, એટલે કલેપથી ગમે તેટલું અભિમાન ધરાવે, પણ તે પિતાની અપૂર્ણતાજ સૂચવે છે. બાકી રહી હવે “ઈલેકટ્રોપથી” જે કે ઇલેકટ્રોપથી એટલે વિદ્યુતવિદ્યાને પ્રચાર સ્થલરૂપે હાલમાં એટલે બધે જોવામાં આવે છે. કે, તેને પ્રભાવ, તેનાં યંત્રો અને તેનાં કાર્યો જોઈને મનુષ્ય આશ્ચર્યચકિત થાય છે. તે પણ તેને સૂક્ષ્મ તત્વને ઓળખી, તે ઉપર બરાબર વિચાર કરી, આયુર્વેદે એ વિદ્યુતને નિત્ય અને નૈમિ. ત્તિક કાર્યમાં ગોઠવી, ધર્મ અને રૂઢિમાં આરૂઢ કરી છે. એટલે સુધી ઈલેકટ્રોપથીને ઉપાસકો પહોંચી શક્યા નથી. જેમકે બે
For Private and Personal Use Only