________________
( ૨૧ )
CC
મારા પૂર્વના કોઇ પાપના ઉદયથી આટલા સમય મને દાદ્રિય ભોગવવું પડ્યુ એને લઇને અનેક વિટબનાએ! પણ સહન કરી. હવે એ પણ સ્વમાની માફ્ક આપના પ્રભાવથી અદૃશ્ય થઈ જશે. છવાયેલી નિરાશામાં પણ આખરે અમર આશા ઝળકી તા ખરી જ.
""
મારી અવકૃપાથી આટલા સમય તમારે સહન કરવું પડયુ તે બધું ભૂલી જજો. તમારી ભક્તિથી હવે તમારી તરફ મારૂ લક્ષ્ય ખેંચાયું છે. જેની તરફ મારી અમીમય નજર હાય એના ભાગ્યમાં તે શીખામી હાય. ’
66
""
ન જ હાય દેવી ? આપને હું પ્રણામ કરૂ છું. એ શબ્દો નિકળતાંની સાથે દેવી તા અટશ થઇ ગઇ શેઠ
પણ જાગ્રત થયા.
''
એ શબ્દો નજીકમાં અર્ધ જાગૃતપણે પેઢેલી ભાગ્યવતીએ સાંભળ્યા તે ચમકી “ શું છે સ્વામી ! કાને પ્રણામ કરે છે ?
""
ભાવડ શેઠ પણ જાગૃત થયા. લક્ષ્મીદેવીને ! ’ “ વળી પાછાં લક્ષ્મીદેવી યાદ આવ્યાં એ શુ? ”
“ દેવી ? લક્ષ્મીદેવીનાં સ્વપ્રામાં દર્શન થયાં ને મને વરદાન આપ્યુ.’” ભાવડશેઠે સ્વમાની હકીકત કહી સંભળાવી.
66