________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. भ. ३ उ. १ सूत्रकृतोपसंहारः 'फासा' स्पीः जाडनादिरूपाः सर्वेऽपि 'फरुमा' परुषाः रूक्षाः अनाय्य कृतस्वात् पीडाकारिणः इति यावत् । 'दुरहिया' दुरधिसह्याः दुःखेनापि सोहुम. शक्या भवन्ति, 'सरसंघीता' शरसंत्रीता:रणशिरसि तीक्ष्णशरेण ताडिता: 'हत्थी व हस्तिनः इस 'कीचा' कहीवाः कातराः 'अवमा' अवशाः गुरुकर्माणः 'गि' गृहं गया' गताः गच्छन्ति । इमे ऽल्पप्रकृतयः साधवोऽपि, प्रतिकूलोप. सगैः पूर्वप्रदर्शितदंशमशकादिभिः बाधिताः सोढतान् असमर्थाः पुनरपि परित्यक्तमपि गृहबासमाश्रयन्ति । तमेव शरणं मन्यमानाः इति ब्रीमि । सुधर्मस्वामी शिष्येभ्यः कथयतीति भावः ॥१७॥ इति श्री विश्वविख्यातजगबल्लभादिपदभूपितबालब्रह्मचारि 'जैनाचार्य पूज्यश्री घासीलाल व्रतिविरचितायां श्री "समयार्थ कोधिन्याख्याया"
व्याख्यायां तृतीयमध्ययनस्य प्रथमोदेशकः समाप्तः ॥३-१॥ समस्त स्पर्श वडे कठोर होते हैं अर्थात् अनार्य पुरुषों द्वारा दिये हुए यह उपसर्ग पीड़ा जनक होते हैं। इनको सहन करना अतीव कठिन है। इन उपमर्गों के आने पर कोई कोई साधु युद के अग्रभाग में स्थित हाथियों के समान कातर हो जाते हैं, और साधुवृत्ति त्याग कर घर का रास्ता पकड़ लेते हैं। __ अभिप्राय यह हैं कि धैर्य होन साधु पूर्वप्रदर्शित दंशमशा दंडप्रहार
आदि प्रतिकूल उपसर्गों से बाधित होकर उन्हें सहन करने में जब अस मर्थ हो जाते हैं तो त्यागे हुए गृहवास को पुनः स्वीकार कर लेते हैं। वे गृहवास को ही शरणभून मान बैठते हैं । ऐमा में कहता हूँ, यह सुधर्मा स्वामी अपने शिष्यों से कहते हैं ॥१७॥
तृतीय अध्ययन का प्रथम उद्देशक समाप्त ॥ અને ઉપસર્ગો આવી પડે ત્યારે કઈ કઈ કઈ અપસ, કાયર સાધુએ સમરાંગણના અગ્રભાગમાં સ્થિત હાથીની જેમ ડરી જઈને અથવા વિવશ થઈ જઈને સાધવૃત્તિને ત્યાગ કરીને ઘરનો રસ્તે પકડી લે છે– સંસારમાં પાછાં ફરી જાય છે
આ કથનને ભાવાર્થ એ છે કે પૂર્વ પ્રદશિત શત પરીષહ. ઉષ્ણુ પરીષ, ડાંસ અને મચ્છર કરડવા રૂપ પરી પહ, લાકડીના પ્રહાર આદિ પ્રતિફળ ઉપસર્ગોથી ત્રાસી જઈને કોઈ ધૈર્યહીન સાધુ જ્યારે તેમને સહન કરવાને અસમર્થ બની જાય છે, ત્યારે એક વાર ત્યાગ કરેલા ગૃહવાસને ફરી સ્વીકાર કરી લે છે. તેઓ ગૃહવાસને જ શરણભૂત માને છે, એવું હું કહું છું. આ પ્રમાણે સુધર્મા સ્વામી પોતાના શિષ્યોને કહે છે. ગાથા ૧છા
ત્રીજા અધ્યયનને પડેલે ઉદ્દેશક સમાપ્ત
For Private And Personal Use Only