________________
૫૪
તવણીની પ્રસ્તાવના.
પ્રકારનાજ લખી દીધા છે. આ વાતમાં હેમુત શાહેબના અનુમાનના આપેલા ઉત્તર જીવા અને વિચાર કરો.
૧૮-૧૯ મા તીર્થંકરના મધ્યમાં છઠું· ત્રિક, ૮ મા ચક્રવતી ને પરશુરામ, ૭ મું ત્રિક, તે પછી ૧૯ મા તીર્થંકર, તેમના પછી ૨૦ મા તીથ"કર તેમના સમમયમાં મહાપદ્મ ૯ મા ચક્રવતી અને નમુચિ થયા તે બતાવ્યા. હવે લક્ષ્મણાદિકનુ' દ્ર ત્રિક થયું છે તે જુવા
રામ ખલદેવ, લક્ષ્મણ ( નારાયણ ) વાસુદેવ, અને રાવણુ પ્રતિવાસુદેવ. આ ૮ મુંત્રિક થએલું છે. સીતાના કારણથી લડાઇ થઇ, તે જૈન વૈકિમાં પ્રસિદ્ધ છે. જે તફાવત છે તે મારા લેખથી વિચારવાની ભલામણ કરૂ છું.
સંજ્ઞાના ઇતિહાસ જોતાં-પરશુરામ અને રામને હજારો વર્ષ નુ' છે ટું છે. તેમના મેલાપ વૈદિકાએ કેવી રીતે કરીને બતાવ્યા ? એ બન્નેને ૬-૭ મા અવતાર એકજ વિષ્ણુના તાવી ભાન ભૂલેલાની પેઠે વાદ વિવાદમાં કેવી રીતે ઉતાર્યો ? આ બધી ઉ"ધી ગગા કયે ઠેકાણેથી વહી? વિચારવાની ભલામણ કરૂ છુ.
૨૨૩ રામાદિકનું ૮ મુ· ત્રિક થયા પછી ૨૧ મ! તીથકર થયા છે. તેમના સમયમાં-રિષણ ૧૦ મા ચક્રવતી થયા છે. તે પછી કેટલાક કાળે-જય નામના ૧૧ મા ચક્રવતી થયા છે. તેમના પછી ૨૨ મા તીથ 'કર થયા. તેમના સમયમાં અક્ષભદ્ર ખલદેવ, શ્રીકૃષ્ણ વાસુદેવ, અને જરાસંધ પ્રતિવાસુદેવ, આ છેલ્લું નવસુ ત્રિક વાસુદેવાદિકનું થયુ છે. આ શ્રીકૃષ્ણને ઇતિહ્રાસ જૈન-વૈદિકમાં લખાયલે છે. આ અધા ઉત્તમ પુરૂષા ગણાયલા છે, આ ઉત્તમ પુરૂષાના વિષચ માં તદ્ન નીતિ વિરૂદ્ધ લખાયુ હોય તે જરૂર કાઇ વિકારી પુરૂષાના હાથથી વિકારજ પામેલું હોય એમ મારૂ માનવુ છે,
આજકાલના પડિતા તેવા પ્રકારના વિકારી લખાણામાં પોતાની ચાતુરી બતાવી ઉંધું છતું લખી લેાકેામાં અંધ બેસતું કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તેથી સત્ય શેાધકાને સતાષ મલી શકે ખરા કે ?
૨૨ મા તીર્થંકરના સુધીમાં-વાસુદેવાદિકના નવે ત્રિક પૂરાં થઇ ગયાં. ખાવીશમા અને ગ્રેવીશમાના મધ્યમાં બ્રહ્મદત્ત ચકવતી ૧૨ માં થતાં, ચક્રવતી એ પણ મારે પૂરા થઇ ગયા. તેમના પછી ૨૩ મા તીર્થંકર, તેમના પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org