________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના,
તેમના પછી કઈ લાંબા કાળે ૨૦ તીર્થકર થયા છે. તેમના સમયમાં હસ્તિનાપુરના રાજા પક્વોત્તર તેમના પુત્રે બે–મેટા વિષ્ણુકુમાર, નાના મહાપદ્મ. તે ૯ મા ચકવત થયા છે. તેમના સંબંધમાં જે વિશેષ છે તે જણાવીએ છીએ
.
. . . - - અતીમાં ધર્મરાજાના મંત્રી નમુચિ બ્રાહ્મણ હતા. તેમનું બીજુ નામ બલ પણ હતું. ૨૦ મા તીર્થંકરના શિષ્ય સુત્રતાચાર્યની સાથે વાદમાં નમુચિ હાયે. તેથી આચાર્યને મારવાની કોશીસ કરવા લાગે. ધર્મશજાના જાણવામાં આવતાં દેશમાંથી કાઢી મૂકો. તે હસ્તિનાપુરમાં મહાપદ્યની સેવામાં રહ્યો. તે નમુચિએ કેઈ કાર્યથી સંતુષ્ટ કરી વર મેળવ્યો. પત્તરે અને વિષ્ણુકુમારે સુવ્રતાચાર્યની પાસે દીક્ષા લીધી. રાજા મોક્ષમાં ચાલ્યા ગયા, અને વિષ્ણુકુમાર મહાલબ્ધિપાત્ર થયા. સુવતાચાર્યને હસ્તિનાપુરમાં આવેલા જાણી નમુચિને વર જાગ્યું. નમુચિએ યજ્ઞ કરવાના બહાને મહાપદ્યની પાસે અમુક દિવસ સર્વસત્તાયુક્ત રાજ્યને વર માગે. ચક્રવતી વર આપીને અંતઃપુરમાં ચાલ્યા ગયા. નમુચિ-યજ્ઞની દીક્ષા લઈ સંન્યાસીએથી પણ ભેટ લેવા બેઠે. જેન સાધુઓને પણ બોલાવીને કહ્યું કે-મને નમસ્કાર કરીને ભેટનું કરે? અગર મારા રાજ્યથી નીકળી જાવો? અને જો રહેશો તો મારી નાખતાં મને પાપ નહી લાગે. એજ મારે હુકમ છે. છએ ખંડમાં તેની સત્તા હતી. જાવું કયાં? મહાપદ્મના મોટાભાઈ વિષ્ણુકુમાર રાજર્ષિ, માલબ્ધિપાતે વખતે મેરૂ પર્વત ઉપર હતા. ત્યાં જાવાની શક્તિવાળા સા ગુરૂની આજ્ઞા લઈ તેમની પાસે પહોંચ્યા, બધે વૃત્તાંત સાંભળી વિષ્ણકુમારર્ષિ તે સાધુને લઈ ગુરૂની પાસે આવ્યા. પછી રાજષિ સભામાં ગયા. નમુચિ બલ) વિના સક સભાએ તેમનું સન્માન કર્યું. રાજર્ષિએ ઘણા પ્રકારથી સમજાવ્યું પણ નમુચિ બલ એકને બે ના થયે. છેવટે એટલું કહ્યું કે તું માન્ય કરવાને ગ્યા છે તેથી સાડા ત્રણ ડગલાં જમીન તારા માટે આપું છું. બાકીના જે રહેશે તેને તો હું મારીશ રાજર્ષિએ પિતાની ક્રિય લબ્ધિથી એકે લેખ જનનું શરીર બનાવી બે ડગલાંથી જ બધુ રાજ્ય માપી લઈ ત્રીજું ડગલું નમુચિના માથા ઉપર મૂકી–ધતીમાંજ બેસી ઘા. અને તે મરણ પામી નરકમાંજ ગયે, વિષ્ણુકુમાર રાજર્ષિ શરીરને સંકોચ કરી ગુરૂશ્રી પ્રાયશ્ચિત્ત લઈ તપ જપાદિકથી મેક્ષમાં ગયા.
- આ કથાનો પ્રસંગ પુરાણ કારએ ઠામ ઠેકાણા વિના કેઈ વિચિત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org