________________
હતા તેમની હાજરીમાં જ તેમની (ઈન્દ્રની) બધી જ શંકાઓનું સમાધાન કર્યું, અને આ રીતે “જૈનેન્દ્ર વ્યાકરણની રચના થઈ. साने वन्दनमालिका स मधुरीकारः सुधाया सच। ब्राह्मयाः पाठविधि स शुभ्रिमगुणरोपः सुधादीधितौ॥ कल्याणे कनकच्छटा प्रकटनं पावित्र्य संपत्तये। शास्त्राध्यापनमदेवोऽपि यदिदं सर्लख शालाकृते॥ मातुः पुरो मातुलवर्णनं तत लंकानगर्या लहरीयकंतत्। तत्प्राभृतं लवणम्बुराशेः प्रभोः पुरो यद्वचसां विलासः॥
गर्जति शरदि न वर्षति वर्षति वर्षासु निः स्वनो मेघः। नीचो वदति न कुरूते न वदति साधुः करोत्येव॥
असारस्थ पतर्मस्य प्रायेणाऽम्बरो महान। नहि स्वर्गे ध्वनिस्तादृशं यादकं कांस्ये प्रजायते॥
કદાચ એ શક્ય છે કે નાગના બનાવે આ જ રીતે સ્થાન પ્રાપ્ત કર્યું હોય. ““સમવયસ્ક એવા બધાં જ બાળકો એક સાથે રમતાં હશે અને તેમાં એકદમ લીન થઈ ગયાં હશે, ત્યારે એકાએક મહાવીરે તેમના રમતના સાથીદારો પૈકી કોઈ એકની પાસેથી નાગને સરકતો જોયો હોવો જોઈએ અને તેના બચાવવા માટે તેમણે તેમની અપ્રતીમ તાકાત દેખાડવાની ક્રિયા કરી હોવી જોઈએ અને ત્યાર પછીથી સાથીદારોએ વર્ધમાન પોતે અપ્રતીમ તાકાત ધરાવનાર હોવાથી “મહાવીર' કહ્યા હોવા જોઈએ.
અને આપણે ઈન્દ્ર અને અન્ય દેવોનો બાજુએ મૂકી દઈને જ સત્ય તરફ અથવા છેવટે તેની નજીક આવવાની આશા રાખી શકીએ. ' હું કલ્પી શકું છું કે તેમના બાળપણમાં મહાવીરે તેમના ગુરુને બુદ્ધિયુક્ત પ્રશ્નો પૂછીને આશ્ચર્યચકિત કરી દીધા હશે અને તેમ છતાં તેઓએ આગળની શૈક્ષણિક લાયકાત મેળવી નહીં હોય અને તેમણે કેટલુંક પ્રાથમિક શિક્ષણ લીધું હોવું જોઈએ કે જ્યાં તેમના સંપર્કમાં