________________
કાપી નાખવામાં આવે છે, તેની ત્વચા અને માંસ ચીરી નાખવામાં આવે છે, તેમને જીવતા ભૂંજી નાખવામાં આવે છે અને તેના ઘા ઉપર તેજાબ રેડવામાં આવે છે.”
“કાન અને નાક કાપી નાખવામાં આવે છે, અને તેમનું ગળું પણ કાપી નાખવામાં આવે છે. આ સઘળું તેઓ સહન કરશે. ઉપર જે બધું કહેવામાં આવ્યું છે તે તે ધ્યાનમાં રાખીને વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે નારીના ચારિત્ર્યનો અભ્યાસ કરવાના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. પુરુષનું પ્રારબ્ધ અને સ્ત્રીનું ચારિત્ર્ય સમજવાં એ ઈશ્વર માટે પણ મુશ્કેલ હોય છે, તો મનુષ્ય એ કેવી રીતે સમજી શકે? અને તે પોતે જ્યારે સ્ત્રીની જાતીય વૃત્તિની, તેના મોહની અને તેણીની યુક્તિ-પ્રયુક્તિઓની ફિલસૂફીને જાણે છે અને તેમ છતાં તે તેમનાથી છેતરાઈ જાય છે, તે ફંદામાં ફસાયેલા હરણ જેવા છે.” 1-2-3-Women-Sutrakritanga. Book-1, Lec. 4, Ch. 12. 272-273-274-275-276-277-278. .
આ એવો કિસ્સો છે કે જેમાં જૈન ધર્મ સંન્યાસીઓ માટે રીતભાતના ઘણા નિયમોને અનુસરવાનું અને તેમને આક્ષેપથી મુક્ત બનાવવા માટેનું માનસિક વલણ વિકસાવવાનું આવશ્યક માને છે.
માનસિક વલણ એટલે, “કોઈ એક શાશા પરણે એ જાણવું જોઈએ કે જો તે જેના સંપર્કમાં આવે તે બધી જ સ્ત્રીઓ સાથે પ્રેમમાં પડે, તો પછી તે પવનની સામે ફેંકાઈ જતા કોઈ જ પકડ ન ધરાવતા એવા હાથાના છોડ જેવો છે. આ બાબત જાણીને તેણે તેણીને સાપની કાંચળીની જેમ ત્યજી દેવી જોઈએ. તપશ્ચર્યામાં રોકાયેલા કોઈ એક શ્રમણે સ્ત્રીની આકૃતિ, સૌંદર્ય, વિજયી અદા, હાસ્ય, બાળક જેવી નિર્દોષ વાણી, હાવભાવ અને ચળકાટ વગેરે જોવા માટે પોતાની જાતને પરવાનગી આપવી જોઈએ નહિ! કે (ઉપરોક્ત બાબતોને) તેમને પોતાના મનમાં કે પોતાની સ્મૃતિમાં રાખવી જોઈએ નહિ.2 તેમની પ્રત્યે જોવું જોઈએ નહિ કે ઉત્કટતાથી તેમને માટે તલપવું જોઈએ નહિ, તેમના અંગે વિચાર કરવો જોઈએ નહિ કે સ્ત્રી જાતની પ્રશંસા કરવી જોઈએ નહિ. આજ બાબતો કુલિન વ્યક્તિ માટે ધ્યાન-ચિંતન બની જાય છે અને જેઓ પવિત્રતા-બ્રહ્મચર્યમાં હંમેશાં આનંદ માને છે તેમને
- ૩૦૩ -