________________
એ સમયના બે મહત્ત્વના, લોકપ્રિય અને જાણીતા ધર્મો જેવાકે બૌદ્ધધર્મ અને જૈનધર્મ કે જેઓ આવા (હલકી જ્ઞાતિના ગણાતા) લોકો માટે જ હતા અને આવા લોકોની તરફેણમાં જ હતા અને પવિત્ર બ્રાહ્મણીય ધર્મગ્રંથોની બ્રાહ્મણોની શ્રેષ્ઠતાની સામે વિરોધ કરતા હતા અને બલિદાન આપવાની વિધિઓને નાબૂદ કરવાનો પ્રયત્ન કરતા હતા. તેમ છતાં તેમણે પણ સામાજિક સંસ્થાગત બાબતોને સ્પર્શ સુદ્ધા કર્યો ન હતો. તેમના મત મુજબ આ વિશ્વમાં એક પ્રકારનાં પ્રાણીઓ વસે છે, જેઓ આ સંસારમાં જુદી જુદી જ્ઞાતિઓમાં અને કૂળોમાં જન્મ્યાં છે તેઓ તો કેવળ જુદાં જુદાં કર્મો-કાર્યો કરવા માટે જ આ રીતે જન્મ્યા છે. તેઓ ક્યારેક દેવોની સૃષ્ટિ(સ્વર્ગ)માં જાય છે તો ક્યારેક નર્કમાં પણ જાય છે, ક્યારેક તેઓ અસૂરો બને છે જે તેમણે આ કરેલાં કર્મોને આધીન છે, ક્યારેક તેઓ ક્ષત્રિયો અથવા કંડાલો અને બુક્કાસાઓ તરીકે તો ક્યારેક કીડા અને ફૂદાં કે કુથુ કે કીડીઓ જેવાં કીટકો તરીકે જન્મે છે.2 પોતાનાં કર્મોથી જ વ્યક્તિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર તરીકે જન્મે છે. કર્મના સિદ્ધાંતને સત્ય ઠરાવવા માટે જ્ઞાતિ અને રંગના તફાવતો ને જાણવા-ઓળખવા માટે તેઓ પર દબાણ કરવામાં આવતું હતું અને જો તેઓ આ બાબતમાં તદ્દન અલગ પડે તો ઉપર દર્શાવ્યા અનુસારનો વ્યવહાર તેમની સાથે કરવામાં આવતો હતો. બંને ના મિજાજોમાં તેમ છતાં એક અગત્યનો તફાવત રહેતો હતો. એક તો ગર્વિષ્ઠ – અતિ તિરસ્કાર દર્શાવનાર અને સ્વકેન્દ્રી બ્રાહ્મણો કે જેઓ હંમેશાં તેમનું પોતાનું શ્રેષ્ઠત્વ દર્શાવતા અને સામે મનની શાંતિ ધરાવતા સંન્યાસીઓ કે જેઓ હંમેશાં સુખ અને દુઃખ પ્રત્યે અસામાન્ય હતા. પ્રતિબંધક બ્રાહ્મણોએ નિયમો બનાવ્યા હતા કે જે તેમને પેલા કમનસીબ હલકી જાતિના મનુષ્યો જો પવિત્ર વેદોનું શ્રવણ કરે કે તેમને મુખપાઠ કરે તો તેમના કાનમાં ગ૨મ સીસું રેડમાનો કે તેમની જીભ કાપી નાખવાનો અધિકાર આપતા હતા.
1 બ્રાહ્મણો કે જેઓ (ઊંચા કૂળમાં) જન્મના અભિમાનથી ઘેરાયેલા હતા કે જેઓ પ્રાણીઓના હત્યારા હતા, જેમણે પોતાની ઈન્દ્રિયોને વશ કરી ન હતી એવા અપવિત્ર પાપીઓ તરફ નિગ્રંથને આવતા જોઈને તેમણે આવી વાણીનો ઉચ્ચાર કર્યો
~ 36€ ~