________________
દેવ
તપનાં આસનો :
(૧) મદ્રપ્રતિમા (२) महाभद्रप्रतिमा (३) सर्वतोभद्रप्रतिमा (४) महाप्रतिमा (५) गोदोहिक आसन
તેમણે પોતાની જાતને આ બધાં જ કઠિન આસનોમાં રાખી હતી. જૈન ધર્મમાં તપનું અત્યંત મહત્ત્વ છે. (2) પરાકાષ્ઠાની યાતના :
ધર્મગ્રંથો અનુસાર તેમને દેવો, યક્ષ, રાક્ષસો, વ્યંતર, મનુષ્યો, સ્ત્રીઓ (વ્યંતરી), સર્પો દ્વારા પરાકાષ્ઠાની યાતના આપવામાં આવી હતી.
સંગાનકા - સુધાથા યક્ષ
શુલપાણી વ્યન્તરી (સ્ત્રીઓ) કાટપૂતના મનુષ્યો
ગોપાલો-ભરવાડો મનુષ્યો
લાટનો આદિવાસી દેશ સર્પો
ચંડકૌશિક રાક્ષસ વ્યંતર
સિદ્ધાર્થ સામાન્ય :
શા માટે મહાવીરે આ બધી પરાકાષ્ઠાની યાતનાઓ સહન કરી એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણી સમક્ષ પેદા થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં જીવનચરિત્રકારો મહાવીરના પાછલા જન્મોનો સંદર્ભ લઈને તેનું કારણ આપે છે.
કારણ કે મહાવીરે તેમના પાછલા જન્મોમાં જે કેટલુંક ખોટું કર્યું હતું તેને ધોઈ નાખવા માટે તેમને સુધાથા, કાટપૂતના અને ભરવાડ (ગોપ) (કે જેણે તેમના કાનમાં ખીલા ઠોક્યા હતા, તે બધાની યાતનાઓ મહાવીરના પાછલા જન્મોના સંદર્ભની મદદથી વર્ણવવામાં આવે છે. પરંતુ તેમ છતાં શુલપાણી, ચંડકોસિયા-સંગાકા-આ મહત્ત્વની યાતનાઓ વર્ણવ્યા
- ૧૦૧ -