________________
પ્રકારના દેહમાં માત્ર સાત વખત જ રહી શકે છે અને એ જ પ્રમાણે અગાઉના જે પ્રકારના દેહમાંથી તે મુક્તિ પામ્યો હોય તેવી બાબતમાં પણ આમ જ બને છે.
આ બાબત શ્રી કર્મથલા એ જે કહ્યું છે તેની સાથે દેખીતી રીતે જ વિરોધાભાસ રજૂ કરે છે. આગળ દર્શાવેલા પરિવર્તનનો સિદ્ધાંત કે જે ગોસાલાએ વન્ય સૃષ્ટિના ખોટા દૃષ્ટાંતને આધારે રજૂ કર્યો હતો કે મૃત્યુ પછી મનુષ્ય ગમે એટલી વખત તે જ પ્રકારનો જન્મ ધારણ કરે છે તેમાં ત્યાર પછી સોળ વર્ષે તેણે રચેલા પશ્ચાતવર્તી (સુધારેલા) સિદ્ધાંત અનુસાર તેમણે જાહેર કર્યું કે મનુષ્ય તેના છેલ્લા જન્મ પહેલાં જેમાંથી મુક્તિ પામ્યો હયો તે જન્મ (છેલ્લાની અગાઉનો જન્મ)માં માત્ર સાત વખત અને છેલ્લા જન્મમાં માત્ર બે વખત મૃત્યુ પામ્યા સિવાય રહી શકે છે.
नत्थि बलं नत्थि वारियं नित्थ पुरिसत्थमो नत्थि पुरिस परक्कमो, सब्बे सत्ता
Iના, વિરિયા, નિતિ સંકગતિ ભાવ રળતા (મિનિકા P-407) नत्थि अत्तकारे, नत्थि परकारे, नत्थि पुरिसकारे नत्थि बलं नत्थि बारियं नत्थि पुरिसधामो, नत्थि पुरिसपरक्कमो सब्बे सत्ता सब्बेपाणा सब्बे भूता सब्बे जीवा, अवसा, अबला, अविरिया, नियति सङगतिभाव परिणता। दीघनिकाय(ર–પુષ્ઠ ૬૩) 1 Jain Prakash - Uthana-Mahaviranka P-86
આમ એ સ્પષ્ટ થાય કે બીજા (સુધારેલા) સિદ્ધાંત અનુસાર છેલ્લા જન્મમાં માત્ર બે જ વખત અને તેની અગાઉના જન્મમાં માત્ર સાત વખત (સજીવ રહી શકે છે, એમ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. બીજા (સુધારેલા) સિદ્ધાંત અનુસાર જો કે તે અગ્રવર્તી શરત ન હતી કે આ સાત જન્મો લેવા માટે તેણે મૃત્યુ પામવું જોઈએ અને મૃત્યુ પામ્યા સિવાય પણ તે એ જ પ્રકારના દેહમાં સાત વખત જન્મ ધારણ કરી શકે છે.
શ્રી કર્મથલા તેમના મતાનુસાર આ બંને વિરોધી એવા સિદ્ધાંતોમાં સુમેળ સાધવાનો પ્રયત્ન કરે છે અને તેઓ આ (સુમેળ ભર્યું) સંશ્લેષણ આ રીતે રજૂ કરે છે. (1) પ્રત્યેક જિન વન્ય સૃષ્ટિના સજીવોની જેમ જ મૃત્યુ પછી તેના તેજ પ્રકારનો જન્મ સાત વખત ધારણ કરી શકે છે.
શ્રી કર્મથલા “સાત' એ શબ્દનો પ્રયોગ કરે છે કારણ કે જૈન
- ૨૩ -