________________
(II) તેની ફિલસૂફી - મુખ્ય માન્યતાઓ (III) આ આજીવિકોનું ચારિત્ર્ય (I) મહાવીર અને ગોસાલા વચ્ચેનો સંબંધ
કોણે કોને ઉપકૃત કર્યા અને શી બાબતમાં ? (W) ઉપસંહાર અને અર્થઘટન (I) ઈતિહાસ : આજીવિકોના સિદ્ધાંતના અભ્યાસ અને તેના સંખ્યાબંધ અનુયાયીઓ એ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે તેમના આગેવાન મારી ગોસાના એ કંઈ રાતોરાત કરેલી કોઈ છેતરપિંડી કે ઘોર કર્મ નથી, પરંતુ તે માન્યતાઓના ધીમા, સ્થિર અને છતાં ભૂલરહિત વિકાસનું પરિણામ છે, કે જેને મૂળભૂત રીતે અરણ્યવાસી સંન્યાસીઓ તરફથી સમર્થન પ્રાપ્ત થયું હતું, પૂર્વાત્ય તેમજ પાશ્ચાત્ય પંડિતોએ એકમત થઈને એ બાબતને ટેકો જાહેર કર્યો છે કે આજીવિકા સંપ્રદાયને તેનો પોતાનો ઇતિહાસ છે. એ સત્ય છે કે તે મરિનોની માન્યતાઓ હોઈ શકે. મસ્કારિનો કે જેઓ પોતાની સાથે લાંબી વાંસની લાકડી રાખીને ચાલતા) કે જેઓ બીજી રીતે
ડિન તરીકે ઓળખાતા હતા, તેઓ પછીથી આજીવિકો તરીકે ઓળખાતા થયા અને તેઓ તેમના આગેવાન વાની જોસાના ને લીધે ફિલસૂફીના સ્તર સુધી ઉન્નતિ સાધી શક્યા. પરંતુ આજીવિકા સંપ્રદાયની પ્રારંભની માન્યતાઓ એ ભારતીય સંન્યાસીઓના વૈવાનાસા કે વાનપ્રસ્થ સંપ્રદાયરૂપે અમુક લાંબા સમયથી અસ્તિત્વમાં હતી. બૌદ્ધ ધર્મગ્રંથોના સંદર્ભો આપણને દર્શાવે છે કે આજીવિકો તેમના ત્રણ આગેવાનોને માનતા હતા, જેઓ રક્તવવા, શિસા સક્રિયા અને મરવાની કોસાના, કે જેમને તેમણે સર્વોપરિ સત્તાધીશના શ્વેતવર્ગમાં મૂક્યા હતા.
ડૉ. બરૂ માને છે કે નન્દવઋા, જિસી સજિવા એ આ સંપ્રદાયના સ્થાપક હતા એમ એમ સંદર્ભો મળે છે, પરંતુ બૌદ્ધ ધર્મગ્રંથો પણ આપણને તેમના વિશે આપણને કોઈ વિગતવાર માહિતી પૂરી પાડતા નથી. બૌદ્ધ જાતકો-522 આપણને સમના શિષ્યોનો સંદર્ભ આપતાં કહે છે કે ગોદાવરી નદીના તટે આશ્રમ બાંધીને રહેતા ગતિપત્તા નામના
ખ્યાતનામ સંન્યાસી શિક્ષા વા નામના એક વિદ્વાન શિષ્ય હતો, જે પણ પોતાના ગુરુની જેમ જ શિષ્યોના બોજાથી મુક્ત રહીને પોતે માત્ર
- ૨૮૪ -