________________
એકલો જ રહેતો હતો.
નન્દા, વવા અને વિકલા વાએ નામોની વચ્ચે રહેલો વિરોધાભાસ અવર્ણનીય રહે છે. અગત્યનો એકમાત્ર મુદ્દો એ છે કે સરપં અને તેના શિષ્ય સિા વવાના વિચારો મંવાની ગોસાનાના નૈતિક ઉપદેશો સાથે સામ્ય ધરાવે છે. અને ઉપરોક્ત વિરોધાભાસ હોવા છતાં આ નામો વિશે જોકે ડૉ. બરુઆ દુરાગ્રહી નહીં હોવા છતાં તેઓ દર્શાવે છે કે આ નામો અંગેની વિગતો વિશેની કોઈ પણ તપાસ સંન્યાસીઓની વૈવાનાસા કે વાનપ્રસ્થ વ્યવસ્થા તરફ દોરી જાય છે કે જેમાંથી તે (નામો) ઉદ્દભવ્યાં છે.
ડો. ગોપાણી પ્રશ્નવ્યાકરણ, ઔપાપાટિકાસૂત્ર, સૂત્રક્ષિતંગા, ભગવતી સીથારંગા અને અન્ય જગ્યાઓ કે જ્યાં આ સૂત્ર ફિલસૂફી (આજીવિકા)ની ચર્ચા કરવામાં આવી છે તેની ભૂમિકાના આધારે કહે છે કે ત્યાં પણ તેના સ્થાપકોનાં નામોનો નિર્દેશ કરવામાં આવેલ નથી અને તેથી તેઓ એ નિર્ણય ઉપર આવે છે કે નંદાવક્કા અને કિસા સાંકિક્કા એ મહાવીરના સમકાલીનો હતા અને તેમણે આજીવિકા સંપ્રદાયની ગૌણ વિવિધતાઓની રજૂઆત કરી હતી. તેમના મત અનુસાર આજીવિકા સંપ્રદાયના ત્રણ વિદ્વાનો હતા. આપણી પાસે નંદાવકા અને કિસા સાંટિક્કાના સંપ્રદાયો અંગે ખાસ કંઈ વધારે જ્ઞાન નથી કે જેટલું ગોસાલાના સંપ્રદાય વિશે છે.
એવો મત ધરાવું છું કે આગેવાનોનાં નામો તેમજ સાથે સાથે તેમની ફિલસૂફી કોઈ પણ જાતના નિર્દેશના અભાવે આપણે કોઈ ચોક્કસ નિર્ણય તારવવા તરફ દોરાઈ જઈ શકીએ નહિ, કારણ કે આપણે જાણીએ છીએ કે આદ્ય લેખકો એ કોઈ વ્યક્તિ વિશેષની નહિ, પરંતુ (જ્ઞાનના) પ્રકારની દરકાર કરી છે, અને આ આદ્ય લેખકોએ તેના સ્થાપકો વિશે ઝાઝી દરકાર કરી નથી, પરંતુ તેમના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલી ફિલસૂફીની દરકાર કરી છે.
જો આપણે તેમને મહાવીરના સમકાલીનો તરીકે તેમજ આજીવિકા સંપ્રદાયના વિવિધ પંથોના સ્થાપકો તરીકે ગણીએ તો મુશ્કેલી એ ઊભી થાય છે કે મખ્ખલી ગોસાલાની સાથે સાથે કોઈ પણ જગ્યાએ શા માટે તેમને વિશેનો કોઈ જ નિર્દેશ કરવામાં આવેલ નથી. (આજીવિકા સાંપ્રદાયની) આ ગૌણ વિવિધતાઓ વિશે કોઈ પણ જગ્યાએ કોઈ સાચી
- ૨૮૫ -