________________
મંદિરોની (દીવાલોની) શોભા બનતા હતા કે જેથી એ મંદિરોની (દીવાલો) નગ્ન ન લાગે અને આમ તેઓ ભીંતચિત્રો તરીકેની અગત્ય ધરાવતા હતા અને છતાં પણ તેઓ ક્રમશઃ સર્વથા ખતમ થઇ ગયા ન હતા એ કારણથી કે (ભિન્ન) વિશિષ્ઠ હવામાનના છોડવાઓ નવી જમીનમાં પણ (ભલે પીમેથી પરંતુ) વિકાસ તો પામે છે.
દરેક બાબત અંકગાણિતિક ચોક્સાઈ ઉપર આધારિત છે. કર્મના લોખંડી સિદ્ધાંત અનુસાર જે અગાઉથી નક્કી થયું હોય તેમાંથી અડધી પંક્તિ પણ કોઈ દેવ કે કોઈ ઉચ્ચકક્ષાનો માનવી ભૂંસી શકતો નથી.1
બૌદ્ધ ધર્મગ્રંથો? આપણને આ નવા અને જૂના દેવોની યાદી પૂરી પાડે છે કે જેમની તરફ હજી પણ લોકો આદરપૂર્વક જુએ છે.
1
વૃક્ષમાં દેવ વસે છે અને તે તેણીની ઇચ્છાઓ પૂર્ણ કરશે એમ વિચારીને તેણીએ રાંધેલું દૂધ (ખીર) જો તે પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરશે તો વૃક્ષના દેવને અર્પણ કરવાનું વિચાર્યું. તેણીની ઇચ્છાઓ પૂરી થવાના સુખદ પ્રસંગે તેણી દૂધ અર્પણ કરવા માટે ગઇ અને જ્યારે તેણીએ વૃક્ષ નીચે ગૌતમને જ્યારે બેઠેલા જોયો ત્યારે તેણે તેમને દેવ માન્યા અને તેમને દૂધ અર્પણ કર્યું:
(સંદર્ભ : Mahasamaya Sutta. Digha-20-Tr-Dialogues of Buddha Vol.II Asantiya Suttanta. No. 32:)
તેમાંના પ્રથમ કવિ નવા ધર્મોપદેશકને આદર આપવા માટે આવેલા દેવોને વર્ણવે છે, તેમાં બધા જ દેવોનો સમાવેશ કરવામાં આવેલ છે. P.220 પર આપવામાં આવેલી યાદીમાં તે દર્શાવવામાં આવ્યું છે.
યાદી નીચે મુજબ છે. (1) પૃથ્વી પરના તેમજ મહાન પર્વતો ઉપરનાં પ્રેતો (2) પછી ચાર મહાન રાજાઓ ચારે દિશાઓ જેવી કે પૂર્વ અને દક્ષિણ અને પશ્ચિમ અને ઉત્તરના વાલીઓ (આ ચાર પૈકીના એક વેર-સાવશા કુબેર જે બાકીના બધા માટે ન્યાયી અને પ્રામાણિક વ્યક્તિ તરીકેનું વર્તન કરે છે.) નાગો અને ફુત્કારતા સાપો ઃ
સામાન્ય આકારના નાગો પાણીની નીચે રત્નોથી વિંટાળાયેલા ડાળખીની જેમ મત્સ્ય પુરૂષ અને મત્સ્યકન્યાના આકારમાં હોય છે. શક્તિશાળી વૃક્ષપ્રેત
ગરૂલો અથવા ગારૂડો (અર્ધ પુરૂષ, અર્ધ પક્ષી અને નાગોના આનુવાંશિક શત્રુઓ)
2
~૨૫૩૨