________________
આ ધર્મોપદેશકો અગ્નિભક્ષિકાઓ કે આગિયાઓ જેવા હોય છે જેઓ જ્યાં સુધી આકાશ વધારે તેજસ્વી પ્રકાશથી પ્રકાશિત ન થાય ત્યાં સુધી જ તેજસ્વી રીતે પ્રકાશે છે. પરંતુ આપણે કોઈ નિર્ણય ઉપર આવીએ તે પહેલાં આપણે કેટલાક આવા પાખંડી ધર્મોપદેશકોના જીવન અને તેમના ઉપદેશોનો અભ્યાસ કરવો યોગ્ય ગણાશે. સૌ પ્રથમ મેક્સમૂલરે ફિલસૂફીનાં પદ્ધતિસરનાં છ તંત્રોની ઇતિહાસમાં તેમને ચોક્કસ સ્થાન આપવાનો પ્રયત્ન ર્યો. બૌદ્ધ ધર્મ ગ્રંથો આ તત્ત્વવેત્તાઓ પૈકીના કેટલાકનાં જીવન અને કવન વિશે સ્પષ્ટ શબ્દોમાં સંદર્ભ ૨જૂ કરે છે. (Rockhill રચિત Life of Buddha આપણને આ ફિલસૂફીઓનો અહેવાલ આપે છે. સંદર્ભ: પીટાકાઓનું ચીની રૂપાંતર) (1) પુરણ સા
આ ધર્મોપદેશકો સાર્થક નામો ધારણ કરતા હતા. જે નામોથી આ ધર્મોપદેશકો પ્રસિદ્ધ હતા તેમણે તેમના વ્યક્તિત્વને નવા સંકેતો અને સૂત્રોની દિશાઓ ઉઘાડી આપી. જો કે આ અર્થઘટનો આંધળા ઉત્સાહને લીધે કરવામાં આવેલ હતાં અને પછીના સમયમાં તે ઊભા કરવામાં આવેલાં હતાં અથવા તો સત્યનો ઊંડો અંશ ધરાવતાં હતાં, જે આ તબક્કે ઉકેલવા મુશ્કેલ છે, પરંતુ અગત્યનાં છે અને આ બધાની સામે તે ટકી શકતાં નથી, કારણ કે તે લોક્રો તેમના વિશે શું વિચારતા હતા તેનું ઝાંખુ દર્શન કરાવે છે. કશ્યપ કે જે સપ્પાના નામથી ઓળખાતો હતો તે નામ સાથે સાથે તેણે પછીથી પોતાના વિશેષણ તરીકે તારવી કાઢ્યું હતું. તે મૂળભૂત રીતે એક શ્રીમંત માણસને ત્યાં ગુલામ તરીકે જન્મ્યો હતો કે જ્યાં તેનો ગુલામ તરીકેનો જન્મ હોવાને કારણે તેણે તેને લાલચું અંક (100) સુધી પહોંચવામાં મદદ કરી અને તે ‘પૂર્ણ' તરીકે ઓળખાવા માંડ્યો.
(જો કે આ સત્ય હોય એમ લાગતું નથી અને બનાવટ કરી ને તેને શરમિંદો બનાવવા માટે હરીફ સંપ્રદાયોએ ઉપજાવી કાઢ્યું હોય એમ લાગે છે. આ પદ - પૂર્ણ - વિશેના તેનું પોતાનું અર્થઘટન એ છે કે તે એવો હતો કારણકે તે સંપૂર્ણપણે વિજ્ઞાન ઉપર અવલંબિત હતો અને તે અતિશયોક્તિયુક્ત હોવા છતાં ન્યાયયુક્ત હોય એમ દેખાય છે કારણ કે આવા ધર્મોપદેશકો વિશે આ બાબત સામાન્ય છે)
૦૨૬૩૨