________________
17 સ્નાન માટેના) અનુચરો 18 સુખડિયાઓ 19 (ફૂલની) માળા બનાવનારાઓ (માળીઓ) 20 રજકો 2િ1 વણકરો 22 ટોપલા બનાવનારાઓ 23 કુંભકારો 24 વાણોતરો 25 હિસાબનીશો
જોકે આ યાદી અહીં પૂર્ણ થતી નથી. શ્રીમતી રાઈસ ડેવીડ્ઝ તેમના Journal of the Royal Asiatic society માં તે સમયની જુદીજુદી અઢાર કાર્યકારી મંડળીઓની યાદી આપે છે. આ મંડળીઓને તેમના પોતાના નેવા અથવા પ્રમુહલી અર્થાત્ પ્રમુખો હતા અને આવી વ્યક્તિઓ (મોટે ભાગે) રાજ્યદરબારની મહેરબાની વાળી રહેતી. એકજ મંડળીના આંતરિક વિખવાદોને નિવારવા માટે આ ગેટ્સ લવાદ તરીકે કાર્ય કરીને પ્રવૃત્ત રહેતો, અને મંડળી-મંડળી વચ્ચેના વિવાદોને નિવારવા માટે મારે હતો, જે પોતે જે તે મંડળીઓના પ્રમુખોનો ઉપરી અધિકારી હતો. અને તેને પોતાનાં સ્થાન અને સત્તાની બાબતમાં અર્વાચીન સમયના શેરિફ અથવા નગરપતિ (મેયર) ને સમકક્ષ ગણી શકાય. M.1.222. A.5.350, Comp.Jat.3:401 and perhaps Rigbeda X 19
શ્રીમતી રાઈસ ડેવિઝની યાદી નીચે મુજબ છે.' 1 કાષ્ઠના કારીગરો સિથારો - મિસ્ત્રીઓ) . 2 ધાતુકામના કારીગરો (કંસારાઓ) 3 પાષાણકાર્યના કારીગરો (શિલ્પીઓ)
વસ્ત્રગુંફનકારો (વણકરો).
ચર્મકારો (ચમારો) 6 કુંભકારો (કુંભારો)
હસ્તિદતના કારીગરો (મણિયારા) 8 રંગરેજો (છીપાઓ)
- ૨૯ -