________________
સંન્યાસીએ પરિભ્રમણ ચાલુ રાખ્યું, તેઓ વાર્તા કહેનારાઓથી, હાસ્યજનક મૂકનાટકથી, ગીતોથી, ત્રિમાસિક સંગ્રામોથી અને કુસ્તીની રમતોથી આકર્ષાયા નહીં. (8)
તે સમયે જ્ઞાતપુત્રે દિલગીરી સિવાય (અથવા આનંદથી) લોકોને અંદરોઅંદર વાચતાત કરતા જોયા. જ્ઞાતિપુત્રને આ ઉત્કૃષ્ટ દિલગીરીઓની વિસ્મૃતિ થઈ ગઈ. (9)
બે વર્ષ કરતાં વધારે સમય માટે તેમણે ઠંડા પાણીનો ઉપયોગ કર્યા સિવાય, એકાંત પાળીને, તેમના દેહનું સંરક્ષણ કરીને, અંતઃસ્કૂરણા મેળવીને અને શાંત રહીને તેઓ ધર્મમય જીવન જીવ્યા. (10)
ભૂદેહો અને જલદેહો અને અગ્નિદેહો અને વાયુદેહો, વૃક્ષો, બીજ અને અંકુરોને સંપૂર્ણપણે જાણીને. (11)
તેમણે અર્થ ગ્રહણ કર્યું કે તેમને જો સંકુચિતપણે તપાસવામાં આવે તો આ મહાનાયક જીવનને મનમાં ઉતારીને સમજીને-તેમને લોકોને) ઈજા કરવાની વાતથી દૂર રહે છે. (12)
સ્થિર પ્રાણીઓ ચલિત અવસ્થામાં પરિવર્તન પામે છે અને ચલિત સ્થિર અવસ્થામાં પરિવર્તન પામે છે. પ્રાણીઓ કે જે બધી જ અવસ્થામાં જન્મ્યા છે તેઓ તેમનાં કર્મોથી વ્યક્તિગત પાપીઓ બને છે.(18)
આદરણીય વ્યક્તિ આ રીતે સમજે છે ? તે કે જે મૂર્ણની સ્થિતિ (અસ્તિત્વમાં છે તેઓ દુઃખ પ્રાપ્ત કરે છે. સંપૂર્ણરીતે જાણીને (કર્મણ) આદરણીય વ્યક્તિ પાપથી દૂર રહે છે. (14)
સંન્યાસી કે જે બમણું પ્રત્યક્ષીકરણ કરીને (કર્મણ) (તેમની) અદ્વિતીય પ્રવૃત્તિને જાહેર કરે છે, તે કે જે જાણે છે, દુનિયાદારીના પ્રવાહને જાણે છે, પાપમયતા અને આવેગના પ્રવાહને જાણે છે. (15)
' (અન્ય પ્રાણીઓને) મારવાથી દૂર રહીને પાપમુક્ત જિંદગી જીવીને તેમણે કોઈ (ખરાબ) કર્મો કર્યા નહીં. પોતે પણ નહીં અથવા બીજાની મદદથી પણ નહીં. તે કે જેમને માટે સ્ત્રીઓએ સર્વ પાપમય કર્મોનાં કારણ છે એમ જાણીને તેમણે વિશ્વનું ખરું સ્વરૂપ જોયું. (16)
જે તેમને માટે ઝડપથી તૈયાર કરવામાં આવ્યું હોય તેવા કશાનો તેમણે ઉપયોગ કર્યો નહીં. તેમણે સારી રીતે જોયું કે કર્મો દ્વારા જ બંધનો
- ૧૦૦ -