________________
धर्मबिंदुप्रकरणे - તથા–દિવરિતારનિતિ છે ?
शिष्यते स्म शिष्टाः, वृत्तस्थज्ञानवृद्धपुरुषविशेषसंनिधानोपलब्धविशुद्धशिक्षा मनुजविशेषाः तेषां चरितं आचरणं शिष्टचरितं । यथा ।
लोकापवादभीरुत्वं दीनाभ्युद्धरणादरः। कृतज्ञता सुदाक्षिण्यं सदाचारः प्रकीर्तितः॥ सर्वत्र निंदासत्यागो वर्णवादश्च साधुषु । आपद्यदैन्यमत्यंतं सद्वत्संपदि नम्रता ॥ प्रस्तावे मितभाषित्वमविसंवादनं तथा । प्रतिपन्नक्रिया चेति कुलधर्मानुपालनम् ॥ असद्व्ययपरित्यागः स्थाने चैव क्रिया सदा । प्रधानकार्ये निर्वधः प्रमादस्य विवर्जनम् ॥ लोकाचारानुवृत्तिश्च सर्वत्रौचित्यपालनम् ।
જાણવું કે દરેક ગૃહસ્થ દૃષ્ટ અને અદૃષ્ટ ઉપદ્રના હેતુઓથી પોતાના આત્માને દૂર રાખવો. ૧૩
મલાર્થ–હમેશાં શિષ્ટ–સાધુ પુરૂષના આચરણની પ્રશંસા કરવી. ૧૪
ટીકાર્થ-શિક્ષા પામે તે શિષ્ટ પુરૂષ એટલે સદાચારમાં રહેલા જ્ઞાનવૃદ્ધ પુરૂષોની પાસે રહી શુદ્ધ શિક્ષાને પ્રાપ્ત કરનારા મનુષ્ય, તેઓનું ચરિતઆચરણ તે શિષ્ટ ચરિત કહેવાય. જેમકે “લેકા૫વાદથી ભય, દીન જનને ઉદ્ધાર કરવામાં આદર, કદર જાણવી અને સારું ડહાપણએ સદાચાર કહે
વાય છે. '
સર્વની નિંદાને ત્યાગ, સજજન પુરૂષની પ્રશંસા, આપત્તિમાં પણ હિંમત, સંપત્તિમાં નમ્રતા, પ્રસ્તાવે મિત ભાષણ, વૃથા વિવાદનો ત્યાગ, જેની કબુલાત કરી હેય તે કરવું, કુલધર્મનું પાલન, નકામા ખર્ચને ત્યાગ, જયાં ધટે ત્યાં કરવું, મુખ્ય કાર્ય કરવામાં આગ્રહ, પ્રમાદનો ત્યાગ, લોકાચારમાં અનુસરવું, સડેકાણે ગ્યતા રાખવી અને કઠે પ્રાણ આવ્યા હોય તો પણ નિંદિત કામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org