________________
VT
धर्मबिन्दुप्रकरणे
नन्वेवं मायाविनः प्रव्रज्याप्रतिपत्तावपि को गुणः स्यादित्याशङ्क्याह । ન ધર્મ માયેતિ ॥ ૩ ॥
नैव धर्मे माया क्रियमाणा माया - वञ्चना जवति परमार्थतोऽमायात्वात्त સ્યાઃ || ૩૦ ||
एतदपि कुत इत्याह
उज्जयदितमेतदिति ॥ ३१ ॥
जयस्य स्वस्य गुर्वादिजनस्य च हितं श्रेयोरूपं एतदेव प्रव्रज्याविधौ मायाकरणं एतत्फलभूतायाः प्रव्रज्यायाः स्वपरोपकारकत्वात् । पठ्यते च । "मायोऽपि हि जावेन माय्येव तु जवेत्कचित् । पश्येत्स्वपरयोर्यत्र सानुबन्धं हितोदयम् ।। १ ।।
કૃતિ ॥ ૨૨ ।।
એવી માયા કરનારને દીક્ષા આપવાથી શે ગુણ થાય? એવી શંકા કરે તે તેના ઉત્તર આપે છે.
મલા --ધર્મને વિષે માયા નથી. ૩૦
ટીકા—જે ક્રિયામાં ધર્મ સાધ્ય છે, તે ક્રિયા માયાડગાઇ નથી. પરમાર્થ પણે એ અમાયાજ છે, ૩૦ એમ શાથી કહેા છે. તે કહે છે.
મૂલા—તે માયાનું કરવાણુ સ્વપરને હિતકારી છે. ૩ ટીકા—એ દીક્ષા વિધિમાં જે માયા—કપટ કરવી, તે પેાતાનું તથા માતાપિતા વગેરે વડિલ જનનું શ્રેયરૂપ હિત કરવાપણુ છે, કારણ કે, ઢીક્ષા લેવી તે પેાતાને અને પરને ઉપકારકારી છે, તે વિષે શાસ્ત્રમાં પણ કહેલુ છે—
જ્યાં પેાતાના અને પરના નિરંતર હિતના ઉદય જોવામાં આવે ત્યાં ભાવે કરીને માયા વગરના પણ પુરૂષ વિચિત્ માયાવીજ હાય છે. એટલે કાઇ કાર્યને વિષે માયા પણ વસ્તુતાએ અમાયાજ કહેવાય છે. ૧ ” ૩૧
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org