Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 454
________________ કરૂ૦ धर्मबिन्दुप्रकरणे तत्रैव कचिदर्थेऽजिष्वंगे सति अग्निज्वालाकपस्य सम्यकादिगुणसर्वस्वदाहकतया मात्सर्यस्य परसंपत्त्यसहिणणुनावलक्षणस्यापादनाविधानात् षो તોષઃ ૨૪ हेयेतरनावाधिगमप्रतिबंधविधानान्मोह इति ॥ १५ ॥ इह निश्चय नयेन हेयानां मिथ्यात्वादीनामितरेषां चोपादेयानां सम्यग्दर्शनादीनां नावानां । व्यवहारतस्तु विषकंटकादीनां स्रक्चंदनादीनांच अधिगम स्थावबोधस्य प्रतिबंधविधानात् स्वतनकरणान्मोहो दोषः ॥ १५ ॥ अर्थतेषां नावसंनिपातत्वं समर्थयन्नाह ।। सत्स्वेतेषु न यथावस्थितं सुखं स्वधातुवैषम्यादिति ॥१६॥ ટીકાર્થ–તેજ કે સ્ત્રી આદિ પદાર્થને વિષે આસક્તિ થતાં સમ્યકસ્વાદિ ગુણને સર્વ પ્રકારે દાહકરી નાશ કરે છે માટે અગ્નિની જવાલા જેવો જે પરની સંપત્તિને ન સહન કરવા રૂપ લક્ષણ વાલા મત્સરને કરવાથી શ્રેષ નામને દેષ કહેવાય છે. ૧૪ મૂલાર્થ–ત્યાગ કરવાગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય પદાથેના જ્ઞાનનો અટકાવ કરવો તે મોહ નામનો દોષ કહેવાય છે.૧૫ ટીકાર્ય–આ રથેલે નિશ્ચયનયવડે કરીને હેય-ત્યાગ કરવા યોગ્ય એવા મિથ્યાત્વ વગેરેને અને ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય એવા સમ્યમ્ દર્શન વિગેરેને ભાવ તેમનું અને વ્યવહારનયવડે વિષ તથા કાંટા પ્રમુખ હેય પદાર્થને અને માલા ચંદન પ્રમુખ ઉપાદેય પદાર્થના જ્ઞાનનો પ્રતિબંધ કરવાથી–અટકાવ કરવાથી મેહ નામનો દેશ થાય છે. ૧૫ એ રાગ, દ્વેષ અને મોહ––એ ત્રણ ભાવ સંનિપાત છે, એમ જણાવતાં મૂલાર્થ_એ રાગ, દ્વેષ અને મેહ છતાં યથાર્થ સુખ ન થાય કારણ કે, આત્માની મૂલ પ્રકૃતિનું વિષમપણું થાય છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494