________________
એણમઃ અધ્યાયઃ |
કરૂણ पुनर्वितीयतृतीयादिवारं यजन्मादीनां जन्मजरामरणप्रभृतीनामनानामજાવ પ્રત્યેતિ છે. 39 ||
Jત્ર હેતુઃ + बीजानावतोऽयमिति ॥ ३३ ॥ वीजस्यानंतरमेव वक्ष्यमाणस्यानावात् अयं पुर्नजन्मायभाव इति ॥३३॥ बीजमेव व्याचष्टे । कर्मविपाकस्तदिति ॥ ३४ ॥ कर्मणां ज्ञानावरणादीनां विपाक उदयः तत्पुनर्जन्मादिबीजमिति ॥३॥ न च वक्तव्यमेषोऽपि निर्वाणगतो जीवः सका भविष्यति इत्याह ।
ટીકાથ––તે મેક્ષમાં બીજીવાર, ત્રીજી વાર ઇત્યાદિ થનારા જન્મ, જરા અને મરણ વગેરે અનર્થોને અભાવ થાય છે, અત્યંત ઉચછેદ થાયછે. ૩૨
મોક્ષ પામ્યા પછી ફરીવાર જન્મ મરણાદિન થવામાં કારણ કહે છે.
મૂલાર્થ—એ જન્માદિકનો અભાવ બીજના અભાવથી થાચ છે. ૩૩
ટીકાઈ–બીજ જે આગળ કહેવામાં આવશે, તેના અભાવથી આ પુનર્જન્મ વગેરેને અભાવ થાય છે, એટલે બીજ વિના જેમ અંકુરા ન થાય તેમ કર્મ બીજ વિના જન્માદિ થતા નથી. ૩૩
તે જન્મ મરણાદિકના કારણે રૂપ બીજને કહે છે. મૂલાઈ—જન્માદિકનું બીજ કારણ કમને વિપાક છે. ૩૪
ટીકાર્થ–જ્ઞાનાવરણાદિક કર્મને જે ઉદય તે જન્માદિકનું બીજ કારણ છે. ૩૪
મેક્ષમાં ગયેલે જીવ પણ કર્મ સહિત થશે એમ કહેવું નહીં, તે કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org