Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 471
________________ अष्टमः अध्यायः। मनःप्रीतिप्रदप्रमदादिषु प्रवृत्त्या चेष्टनेन ॥ ५१ ॥ अथ स्वास्थ्यस्वरूपमाह। स्वास्थ्यं तु निरुत्सुकतया प्रवृत्तेरिति ॥५२॥ स्वास्थ्यमस्वास्थ्य विलक्षणं पुनर्निरुत्सुकतया औत्सुक्यपरिहारेण प्रवृत्तेः વિશg પ . एवं च सति यत्सिद्धं तदाह । परमस्वास्थ्यहेतुत्वात्परमार्थतः स्वास्थ्यमेवेति॥ १३ ॥ परमस्वास्थ्यहेतुत्वात् चित्तविप्लवपरिहारेण प्रकृष्टस्वावस्थाननिमित्तत्वात् परमार्थतः तत्ववृत्त्या स्वास्थ्यमेव निरुत्सुकतया प्रवृत्तिरिति संवध्यतो सा च जगवति - - અસ્વસ્થપણાને ઉત્પન્ન કરનાર એવી મનને પ્રીતિ ઉપજાવનાર સ્ત્રી વિગેરે વરતુને વિષે પ્રવર્તવાથી અવરથપણું જણાય છે. ૫૧ હવે સ્વરતાનું સ્વરૂપ કહે છે– મૂલાર્થ–ઉત્સુકપણએ (ઉછાંછળાપણુએ) રહિત પ્રવૃત્તિ કરવાથી સ્વસ્થપણું પ્રગટ થાય છે. પર ટીકાથ–સર્વ કાર્યને વિષે ચાલતા મુકીને પ્રવૃત્તિ કરવાથી રવથતા પ્રાપ્ત થઈ છે, એમ સિદ્ધ થાય છે. પર એમ સ્વરથપણું સિદ્ધ થતાં શી સિદ્ધિ થઈ ? તે કહે છે– મલાર્થ—ઉત્કૃષ્ટ સ્વસ્થપણાનું કારણપણું છે, તેથી પર. માર્થપણે નિરૂત્સુકપણે પ્રવૃત્તિ છે, એજ સ્વસ્થપણું જાણવું. ૫૩ ટીકાથ–પરમ સ્વરથપણાના કારણને લઈને એટલે ચિત્તને ઉપદ્રવના પરિહારવડે ઉત્કૃષ્ટ એવા પિતાના સ્વરૂપમાં રહેવાને નિમિત્તને લઈને પરમાર્થથી એટલે તત્વ વૃત્તિથી નિરૂત્સુકપણે પ્રવૃત્તિ છે, તેજ રવાથપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494